Not Set/ વિજડનના કવર પેજ પર વિરાટ, સચિન બાદ બીજો ભારતીય બન્યો

નવી દિલ્હીઃ વિરાટ કોહલી આ વખતે વિજડન ક્રિકેટર્સ અલમૈનેકની શોભા વધરાતા જોવા મળશે. પત્રિકાના કવર પેજ પર તેની તસ્વીર જોવા મળશે. જેમા તે રિવર્સ સ્વીપ રમતા જોવા મળે છે. ઇંગ્લેન્ડને ત્રણેય ફોર્મેટમાં હરાવવામાં મહત્વનું યોગદાનના લીધે તેમને આ સમ્માન મળ્યું છે. 2017 નો આ ગ એપ્રિલમાં પ્રકાશિત થશે. વિરાટ વિજડન અલમાનેકના કવર પેજ પર સ્થાન  […]

Uncategorized

નવી દિલ્હીઃ વિરાટ કોહલી આ વખતે વિજડન ક્રિકેટર્સ અલમૈનેકની શોભા વધરાતા જોવા મળશે. પત્રિકાના કવર પેજ પર તેની તસ્વીર જોવા મળશે. જેમા તે રિવર્સ સ્વીપ રમતા જોવા મળે છે. ઇંગ્લેન્ડને ત્રણેય ફોર્મેટમાં હરાવવામાં મહત્વનું યોગદાનના લીધે તેમને આ સમ્માન મળ્યું છે. 2017 નો આ ગ એપ્રિલમાં પ્રકાશિત થશે. વિરાટ વિજડન અલમાનેકના કવર પેજ પર સ્થાન  મેળવના સચિન તેડુલકર બાદ બીજા ભારતીય ક્રિકેટર છે. વિજડન ક્રિકેટર્સ અલમાનેક  બ્રિટેનમાંથી પ્રસિદ્ધ થતી વાર્ષિક પત્રીકા છે. તેને ક્રિકેટની બાઇબલ પણ કહેવામાં આવે છે.