બોલીવુડ અભિનેતા રિશી કપૂરે વડાપ્રધાન મોદીને અમેરિકામાં થયેલા ઇવેંટ માટે શુભેચ્છા પાઠવી હતી. રિશી કપૂર સાથે સલમાન ખાન, વિવેક ઓબેરોય, બોલિવૂડની અનેક હસ્તીઓએ પીએમ મોદીની શુભેચ્છા પાઠવી હતી. હવે પીએમએ ટ્વિટ કરીને રિશી કપૂરની તંદુરસ્તીની શુભેચ્છા પાઠવી છે.
Rishi Ji, thanks for your enthusiastic encouragement. We just missed each other by a few days since you recently left for India from the USA. I pray for your good health. Looking forward to greater participation of yours on social media. @chintskap https://t.co/vFhTTBNsCL
— Narendra Modi (@narendramodi) September 23, 2019
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું- રિશી જી તમને તમારા પ્રોત્સાહક બદલ આભાર. તમે તાજેતરમાં યુએસએથી ભારત જવા રવાના થયા હતા, અમે થોડા દિવસો માટે એકબીજાને મળવાનું ચૂકી ગયા. હું તમારા સારા સ્વાસ્થ્યની ઇચ્છા કરું છું. તમારા સોશિયલ મીડિયા પર વધુને વધુ સહભાગી થવાની રાહ જોવાશે.
https://twitter.com/chintskap/status/1175789162517057537
આપને જણાવી દઈએ કે, રિશી કપૂરે લખ્યું છે – ગો મોદી… ગો ટ્રમ્પ .. અમને અમારા સમુદાય અને દેશ પર ગર્વ છે. અમેરિકાના હ્યુસ્ટનમાં રવિવારે રાત્રે ‘હાઉડી મોદી’ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં પીએમ મોદીએ 50 હજારથી વધુ લોકોને સંબોધન કર્યું હતું. જ્યાં પીએમ મોદી સાથે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હતા. આ ઇવેન્ટની ચર્ચા વિશ્વભરમાં સોશિયલ મીડિયા દ્વારા ખૂબ કરવામાં આવી રહી છે.
Way to go PM Modi and Prez Trump for a great association between the 2 nations. . . @narendramodi @realDonaldTrump pic.twitter.com/FNqhkB4UyG
— Salman Khan (@BeingSalmanKhan) September 22, 2019
‘Individually we are one drop. Together we are an ocean.’
A sea of people it was at the #HowdyModi event. India has truly arrived Globally!
An absolute delight to watch PM @narendramodi ji saying ‘All is well’ in multiple regional languages truly representative of 1.3B Indians! https://t.co/cB7Paa0eRT— Akshay Kumar (@akshaykumar) September 23, 2019
https://twitter.com/AnupamPKher/status/1175808351000829953
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
