કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 01 જૂન જેઠ સુદ છઠ રવિવાર છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય વૃષભ રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 05.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.40 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· ચંડીપાઠ કરવો. છઠની સમાપ્તિ : સાંજે ૦૭:૫૮ સુધી.
- તારીખ :- ૦૧-૦૬-૨૦૨૫, રવિવાર / જેઠ સુદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૫ થી ૧૦:૫૬ |
| અમૃત | ૧૦:૫૬ થી ૧૨:૩૭ |
| શુભ | ૦૨:૧૮ થી ૦૩.૫૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૨૦ થી ૦૮:૩૯ |
| અમૃત | ૦૮:૩૯ થી ૦૯:૫૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- ખોટો ખર્ચ બંધ કરવો.
- કામમાં ઈમાનદાર રહો.
- કોઈ સમસ્યાનું સમાધાન મળે.
- નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિચાર્યા વગર વચન આપવું નહિ.
- ખોટું સાહસ કરવું નહિ.
- બાળકથી ફાયદો થાય.
- મનને નિયંત્રણમાં રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- મિથુન (ક, છ, ઘ) :-
- તમારી લાગણીને ઠેસ પહોચી શકે.
- બચાવેલું ધન કામમાં આવે.
- કોઈની જોડે અણગમો થાય.
- ખોટી દલીલ બાજી ન કરવી.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
- ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
- કોઈ જવાબદારી મળે.
- કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
- દિવસ યાદગાર બને.
- તમારા વતનની યાદ આવે.
- સ્વાસ્થ સંભાળવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવા કપડાની ખરીદી થાય.
- રોકાણથી ફાયદો થાય.
- હતાશા મોઢા પર ન લાવવા દો.
- કામનું દબાણ વધી શકે છે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- હાથમાં ધન ટકે નહિ.
- છૂપા આર્શીવાદ કામમાં આવે.
- મજબૂત નિર્ણય લેવાય.
- વિચારશીલ બનો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- બ્લડપ્રેશર અનેડાયાબિટીસની સમસ્યા રહે.
- લોંગડ્રાઈવ પર જઈ શકો.
- ભાવનાત્મકનિકટતા વધશે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નિરાશામાંથી બહાર નીકળો.
- સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.
- પતિ-પત્ની વચ્ચે તાલમેલ ઉત્તમરહેશે.
- પારિવારિક વાતાવરણ સુખદરહેશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- કોઈની ઈર્ષા કે નિંદા કરવી નહિ.
- ભવિષ્ય સારું રહે.
- નકારાત્મકવિચારોને હાવી ન થવા દો.
- એલર્જીઅને ખાંસી રહેશે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- મજબૂત નિર્ણય લેવાય.
- અંગત માર્ગદર્શન મળે.
- વ્યર્થવિવાદોમાં સમય બગાડે.
- કામમાં નાનું – મોટું નુકસાન થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- અટવાયેલ વાત ઉકેલાય.
- ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
- પ્રોજેક્ટમાંસફળતા મળી શકે.
- પૈસાણી લેવડ દેવડ સાવચેતીપૂર્વક કરો.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – ૧
આ પણ વાંચો:જૂનમાં સિંહ રાશિમાં થશે મંગળ-કેતુની યુતિ, 5 રાશિનાં જાતકો કિસ્મતવાળા કહેવાશે
આ પણ વાંચો:ભગવાન સુધી પહોંચવાનો માર્ગ કયો? શું બધી મનોકામના પૂર્ણ થાય છે?
આ પણ વાંચો:‘હું’ થી મુક્તિ મેળવવા શિવ જ ઉપાય! ‘શિવ’ શબ્દ પાછળ છુપાયેલું છે એક આખું વિજ્ઞાન
