Patan News/ પાટણમાં વૃદ્ધાની નિર્મમ હત્યા કરી હત્યારો ફરાર

પાટણમાં વૃંદાવન બંગ્લોઝમાં વૃદ્ધ મહિલાની નિર્મમ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. રાત્રિનાં સમયે વૃદ્ધ મહિલાનું ગળું દબાવી હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

Gujarat Others

Patan News: પાટણ (Patan)માં વૃંદાવન બંગ્લોઝમાં વૃદ્ધ મહિલાની નિર્મમ હત્યા (Murder) કરાતા ચકચાર મચી ગઈ છે. રાત્રિનાં સમયે વૃદ્ધ મહિલાનું ગળું દબાવી હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પાટણમાં વૃંદાવન બંગ્લોઝમાં વૃદ્ધ મહિલાની નિર્મમ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. રાત્રિનાં સમયે વૃદ્ધ મહિલાનું ગળું દબાવી હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગોદાવરીબેન પરમાર નામની મહિલાની હત્યા કરાતા ઘટનાને પગલે SP સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. LCB, SOG સહિતની પોલીસ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

પાટણના સાંતલપુરના જાખોત્રા ગામે વૃદ્ધની હત્યાનો ચકચારજનક બનાવ બન્યો હતો. હત્યાના પગલે પાટણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ગુનો ઉકેલી નાખ્યો હતો. પાટણ પોલીસે હત્યાના ઉકેલા ગુના મુજબ આ હત્યાના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ફક્ત પ્રેમ પામવા માટે વૃદ્ધની કરપીણ હત્યા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ કેસને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે.

આંચકાજનક વાત તો એ છે કે આ ફિલ્મ માટે દ્રશ્યમ ફિલ્મનો આધાર લેવામાં આવ્યો છે. વૃદ્ધની પડોશમાં રહેતા પ્રેમી-પ્રેમિકાએ વૃદ્ધને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. વૃદ્ધના પડોશમાં રહેતાં જ પ્રેમી-પ્રેમિકાએ તેમની હત્યા કરી હતી. હત્યારા ભરત અને ગીતા પોલીસના સકંજામાં આવ્યા છે. આ પ્રેમી પંખીડા હત્યા કર્યા પછી મુંબઈમાં સ્થાયી થવાના હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં વૃદ્ધની હત્યા કરી લૂંટ મચાવી, સમગ્ર પંથકમાં મચી ચકચાર

આ પણ વાંચો:પાટણમાં સત્યનાં પારખા કરવા માટે બાળકીનાં હાથને ઉકળતા તેલમાં નંખાવ્યા

આ પણ વાંચો:ભાવનગરના તળાજામાં વૃદ્ધાની કરપીણ હત્યા