Not Set/ મલયાલમ અભિનેત્રીનું અપહરણ બાદ યૌન ઉત્પિડન કરવામાં આવ્યુ

કોચ્ચીઃ મલયાલમ ફિલ્મની અભિનેત્રી ભાવનાની કથિત રીતે અપહરણ કરીને શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનુ ફરિયાદ કોચીમાં નોધાય છે. આ ઘટના કેરલના કોચ્ચીની છે. પોલીસે આ મામલે એક સંદિગ્ધની ધપરકડ પણ કરી છે. અન્યની તલાસ ચાલી રહી છે. પોલીસે આ મામલે અપહરણ અ ઉત્પીડનનો મામલો કેશ દાખલ કર્યો છે. આ ઘટના કોચીમાં બની હતી. પોલીસના જણાવ્યાનુસાર […]

Uncategorized

કોચ્ચીઃ મલયાલમ ફિલ્મની અભિનેત્રી ભાવનાની કથિત રીતે અપહરણ કરીને શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનુ ફરિયાદ કોચીમાં નોધાય છે. આ ઘટના કેરલના કોચ્ચીની છે. પોલીસે આ મામલે એક સંદિગ્ધની ધપરકડ પણ કરી છે. અન્યની તલાસ ચાલી રહી છે. પોલીસે આ મામલે અપહરણ અ ઉત્પીડનનો મામલો કેશ દાખલ કર્યો છે.

આ ઘટના કોચીમાં બની હતી. પોલીસના જણાવ્યાનુસાર જ્યારે ભાવના શૂટિંગ પછી ઘરે પરત ફરી રહી હતી ત્યારે ત્રણ લોકોએ તેની કારને આંતરી હતી. આ પછી તેમણે ભાવનાના બળજબરીથી ફોટો પાડવાનું શરૂ કર્યું હતું. અને થોડા સમય પછી તેનું અપહરણ કર્યું હતું. અપહરણ કરીને તેને ગાડીમાં ફેરવતા રહ્યા હતાં અને રાતે આશરે 10:30 વાગ્યાની આસપાસ તેના ઘર પાસે ઉતારી મૂકી હતી.

પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે અને અન્ય વ્યક્તિની તપાસ ચાલુ છે. પોલીસે અપહરણ અને યૌન ઉત્પીડનનો કેસ દાખલ કર્યો છે. પોલીસે જણાવ્યું કે ડ્રાઇવર માર્ટિનની ધરપકડ કરવામાં આવી છે અને સુનીલ નામનો વ્યક્તિ ફરાર છે. સુનીલ અને માર્ટિન આ એક્ટ્રેસના ડ્રાઇવર તરીકે કામ કરી ચૂક્યા છે.