Not Set/ બોબી દેઓલે કહ્યું મારી બોડી બોલીવુડમાં સૌથી બેસ્ટ હોત જો મેં…..

  બોબી દેઓલે ફિલ્મ રેસ 3 માં ફરી વાર બોલીવુડમાં કમબેક કર્યું છે. આપણે જણાવી દઈએ કે બોબી દેઓલનું આ કમબેક બોલીવુડમાં ધમાકેદાર રીતે કર્યું છે. આ ફિલ્મમાં બોબી દેઓલનું જોરદાર ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું છે. તેઓ ફિલ્મમાં જણાઈ નથી રહ્યા કે ખરેખર તેઓ બોબી દેઓલ જ છે કે બીજુ કોઈ. આ ફિલ્મ માટે તેમણે પોતાની […]

Uncategorized

 

બોબી દેઓલે ફિલ્મ રેસ 3 માં ફરી વાર બોલીવુડમાં કમબેક કર્યું છે. આપણે જણાવી દઈએ કે બોબી દેઓલનું આ કમબેક બોલીવુડમાં ધમાકેદાર રીતે કર્યું છે.

આ ફિલ્મમાં બોબી દેઓલનું જોરદાર ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું છે. તેઓ ફિલ્મમાં જણાઈ નથી રહ્યા કે ખરેખર તેઓ બોબી દેઓલ જ છે કે બીજુ કોઈ.

આ ફિલ્મ માટે તેમણે પોતાની બોડી પણ ખુબ જ સેક્સી બનાવી છે. આ મસ્ક્યુલર બોડીમાં તેમના એબ્સ પણ સ્પષ્ટ પણે દેખાઈ આવે છે.


49 ની ઉંમરે પણ બોબી દેઓલની ઉમર 49 છે. છતાં આ ઉંમરે પણ તેઓ તેઓ ખુબ જ સેક્સી અને હેન્ડસમ દેખાય છે.

તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જો તેમને 20 ની ઉંમરથી જ જિમ કરવાનું શરુ કરી દીધું હોત તો બોલીવુડમાં સૌથી સારી બોડી તેમની હોત.