કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 28 જૂન અષાઢ સુદ ત્રીજ અને શનિવારનો દિવસ છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. પુષ્ય નક્ષત્ર બેઠું છે. સવારે 05.56 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.27 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાનજીને તેલ અર્પિત કરવું.
ત્રીજ ની સમાપ્તિ :સવારે૦૯:૫૨સુધી.
તારીખ:- ૨૮-૦૬-૨૦૨૫, શનિવાર / અષાઢ સુદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૭ થી ૦૯:૧૯ |
| લાભ | ૦૨:૨૪ થી ૦૪:૦૫ |
| અમૃત | ૦૪:૦૫ થી ૦૫.૪૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૮થી ૦૮:૪૭ |
| શુભ | ૧૦:૦૫ થી ૧૧:૨૫ |
| અમૃત | ૧૧:૨૫ થી ૧૨:૪૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- આનંદ-પ્રમોદ માં દિવસ જાય.
- નોકરીમાં અણધાર્યા લાભ થાય.
- વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકે.
- આજે તમારામાં વધારાની ઊર્જા હશે
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- પૈસા પર્યાપ્ત માત્રામાં હશે
- બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે.
- જીવનસાથી તમારાથી ખુશ થાય.
- મનમાં શાંતિઅદભુત અનુભવ થશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર –૫
- મિથુન (ક, છ, ઘ) :-
- તમને આજે ખુશીના સમાચાર મળશે.
- તમે લોકો માં પ્રશંસાલાયક બનશો.
- બચાવેલું ધન કામમાં આવે.
- તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવો.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૭
- કર્ક (ડ, હ) :-
- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ રહેશે.
- આત્મવિશ્વાસથી સભર રહેશો.
- જીવનમાં નવું કાર્ય થાય.
- કોઈ તમારા ઉદાર સ્વભાવનો લાભ લે.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૮
- સિંહ (મ, ટ) :-
- લગ્ન જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.
- માથા પર ભાર રહે.
- પીઠ પછાળ ઘા થાય.
- બહાર જમવાનું ટાળવું.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- આશાવાદી બનશો.
- કામમાં મન ન લાગે.
- ગેસ-વાયુની સમસ્યા રહે.
- પગથીયા ચઢવા-ઉતરવામાં ધ્યાન આપવું.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- તુલા (ર, ત) :-
- ઈચ્છાઓની પૂર્તિ થશે.
- શારીરિક માંદગીમાંથી સાજા થાવ.
- તેજસ્વી નવા વિચારો આવશે.
- સકારાત્મક ઉર્જાનો સંચાર રહે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર –૨
- વૃશ્વિક (ન, ય) :-
- રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો.
- વધારે મહેનત કરી પડે.
- આપેલ પૈસા આજે પાછા મળે.
- કામમાંઅનુભવી લોકોની સલાહ લેવી.
- શુભ કલર –રાખોડી
- શુભ નંબર –૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ તમારી સાથે ઝઘડો કરે.
- મિત્ર નાણાકીય મદદ માંગી શકે.
- મંત્ર જાપ કરવો.
- કામમાં ધ્યાન આપવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર –૩
- મકર (ખ, જ) :-
- તમારા માટે સમય કાઢો.
- ઘરનું વાતાવરણ સારું રહે.
- લાગણી શીલ બનો.
- વેપાર ધંધો આસમાને પહોચે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર –૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ.
- લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે.
- જીવનજરૂરિયાત વસ્તુ મળે.
- બહારફરવાની મજા માણો.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર –૧
- મીન (દ, ચ, ઝ, થ):-
- ઘરના લોકો ગુસ્સો અપાવે.
- વધારે કામ હાનિકારક સાબિત થશે.
- કુળદેવતાનું નામ લેવું.
- આંખોની સમસ્યા રહે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર –૧
આ પણ વાંચો:ધાર્મિક ગ્રંથો શું ભેટમાં આપવા જોઈએ? કાર્યક્રમ કે પ્રસંગમાં ભેટ આપવાના પણ હોય છે નિયમો
આ પણ વાંચો:હનુમાનજીના આ 5 ઉપાયો કરો, બધી આફતથી મુક્તિ મેળવો
