Bharuch news/ ભરૂચ : ચકચારી મનરેગા કૌભાંડમાં વધુ 4 આરોપીની ધરપકડ

અત્યાર સુધી આ કૌભાંડમાં કુલ 10 લોકોની પોલીસે ધરપકડ કરી છે

Gujarat Top Stories Others

Bharuch News : ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં વધુ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 2 ટેક્નિકલ ખલાસી, 1 તાલુકા વિકાસ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. 1 નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારીની પણ ધરપકડ કરવામાં આવી છે.

અગાઉ કોંગ્રેસના હીરા જોટવા સહિત 6 લોકોની ધરપકડ થઈ હતી. અત્યાર સુધી આ કૌભાંડમાં કુલ 10 લોકોની પોલીસે ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં રિયલ્ટી માર્કેટમાં તેજીઃ વર્ષમાં ભાવ દસ ટકા વધ્યાં

આ પણ વાંચો: અમદાવાદમાં થયો ગુજરાતનો અત્યાર સુધીનો સૌથી મોંઘો રિયલ્ટી સોદો

આ પણ વાંચો: અમદાવાદમાં ધમધમવા લાગેલું રિયલ્ટી સેક્ટરઃ લોનધારકો બમણા થયા