આવતી કાલે વિશ્વ યોગ દિવસ છે ત્યારે, યોગ ગુરુ બાબા રામદેવ છેલ્લા બે દિવસથી અમદાવાદીઓને જીએમડીસી ગ્રાઉન્ડમાં યોગ કરાવી રહ્યા છે. યોગગુરુએ આજે સવારે પણ લોકોને યોગાસનો કરાવ્યા હતા. યોગનું મહત્વ સમજાવતા બાબા રામદેવે કહ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે યોગ કરીને જ 20 કિલો વજન ઓછું કર્યું હતું. આજે રામદેવની સાથે તેમના સાથી બાલકૃષ્ણ પણ ઉપસ્થિત રહ્યા હતા
Not Set/
જાણો કઈ રીતે ઉતાર્યું અમિત શાહે 20 કિલો વજન
આવતી કાલે વિશ્વ યોગ દિવસ છે ત્યારે, યોગ ગુરુ બાબા રામદેવ છેલ્લા બે દિવસથી અમદાવાદીઓને જીએમડીસી ગ્રાઉન્ડમાં યોગ કરાવી રહ્યા છે. યોગગુરુએ આજે સવારે પણ લોકોને યોગાસનો કરાવ્યા હતા. યોગનું મહત્વ સમજાવતા બાબા રામદેવે કહ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે યોગ કરીને જ 20 કિલો વજન ઓછું કર્યું હતું. આજે રામદેવની સાથે તેમના […]
