Not Set/ વિદેશ જતા ભારતીયો માટે સારા સમાચાર

વિદેશ જતા ભારતીયો માટે એક સારા સમાચાર છે. 1 જૂલાઇથી ડિપાર્ચર (એમ્બાર્કેશન) કાર્ડ્સ ભરવા ફરજિયાત નહીં રહે. વિદેશી બાબતોના મંત્રાલયે 14 જૂનના રોજ બહાર પાડેલા જાહેરનામામાં દેશભરના તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પર ભારતીય મુસાફરો માટે ડિપાર્ચર કાર્ડ્સ બંધ કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, રેલવે, દરિયાઇ બંદરો અને લેન્ડ ઇમિગ્રેશન ચેકપોસ્ટ્સ પર ડિપાર્ચર કાર્ડ્સ ભરવાનું ચાલુ […]

Uncategorized

વિદેશ જતા ભારતીયો માટે એક સારા સમાચાર છે. 1 જૂલાઇથી ડિપાર્ચર (એમ્બાર્કેશન) કાર્ડ્સ ભરવા ફરજિયાત નહીં રહે. વિદેશી બાબતોના મંત્રાલયે 14 જૂનના રોજ બહાર પાડેલા જાહેરનામામાં દેશભરના તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પર ભારતીય મુસાફરો માટે ડિપાર્ચર કાર્ડ્સ બંધ કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, રેલવે, દરિયાઇ બંદરો અને લેન્ડ ઇમિગ્રેશન ચેકપોસ્ટ્સ પર ડિપાર્ચર કાર્ડ્સ ભરવાનું ચાલુ રહેશે.