દાદરા નગર હવેલીના મસાટ ગામે આવેલી એક કંપનીમાં લિફ્ટી તુટી પડવાને કારણે 1 કામદારનું મોત થયું છે.સનબરા ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં સોમવારના રોજ કામદારો કામ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડી. જેમાં 2 કામદારો ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડાયા. જ્યાં એક કામદારનું મોત થયું છે. મસાટ ખાડીપાડા વિસ્તારમાં આવેલી સનબરા ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં પ્લાસ્ટિકની પ્રોડક્ટ બને છે. જે સામાન લિફ્ટમાં લઈને કામદારો જઈ રહ્યા હતા. ત્યારે લિફ્ટ તૂટી પડીને ધડાકાભેર નીચે પટકાઈ હતી. મૃત્યુ પામેલા કામદારનું નામ બુધારામ છે. જ્યારે અન્ય કામદાર શાનદુભાઈ સાારવાર હેઠળ છે. મહત્વનું છે કે આવી ઘટના અવારનવાર બનતી હોય છે છતાં વગ ધરાવનાર ઉદ્યોગપતિઓ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવાતી નથી અને તેને કારણે ગરીબ કામદારોને યોગ્ય ન્યાય પણ મળી શકતો નથી.
Not Set/
લિફ્ટી તુટી પડવાને કારણે 1 કામદારનું
દાદરા નગર હવેલીના મસાટ ગામે આવેલી એક કંપનીમાં લિફ્ટી તુટી પડવાને કારણે 1 કામદારનું મોત થયું છે.સનબરા ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં સોમવારના રોજ કામદારો કામ કરી રહ્યા હતા એ દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડી. જેમાં 2 કામદારો ઘાયલ થતા તેમને હોસ્પિટલ ખસેડાયા. જ્યાં એક કામદારનું મોત થયું છે. મસાટ ખાડીપાડા વિસ્તારમાં આવેલી સનબરા ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ […]
