યોગગુરુ બાબા રામદેવના સાનિધ્યમાં હજારો લોકો જીએમડીસી મેદાન ખાતે યોગ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે.. પતંજલિ આયર્વેદ કંપનીના એમડી બાલકૃષ્ણ પણ યોગ શિબિરમાં પહોંચ્યા છે. મહત્વનું છે કે આવતી કાલે 21 જૂને વિશ્વ યોગ દિવસ છે. અને મોટી સંખ્યામાં યોગ કરાવવાનો રેકોર્ડ તૂટવાનો છે અને અમદાવાદમાં યોગનો ઈતિહાસ રચાશે.
Not Set/
યોગ શિબિરનો ત્રીજો દિવસ