Diwali special/ દિવાળીના તહેવારની રજાઓમાં લોકોને ફરવા જવા પ્રવાસ માટે આકર્ષક પેકેજો

કેરલાનું કુદરતી સૌંદર્ય કોઈપણ વ્યક્તિનું મન મોહી લે તેવું હોય છે…. જેના કારણે લોકો પોતાના પરિવાર સાથે આ દિવાળીમાં કેરલા જવા પ્લાનિંગ કરી રહ્યા છે…

Gujarat Trending

Diwali Special: દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે… ત્યારે સૌથી મોટા પર્વની ઉજવણી કરવા માટે ગુજરાતીઓ દર વર્ષે વેકેશનમાં એડવાન્સ પ્લાનિંગ કરતા હોય છે… ગુજરાતીઓ આ વર્ષે મોંઘવારી અને કુદરતી આપદાને લીધે તેમના દિવાળી ટ્રાવેલ પ્લાનમાં ઘણા બધા ચેન્જીસ કર્યા છે…

દિવાળી વેકેશનમાં પ્રવાસન સ્થળો માટે આકર્ષક પેકેજો તૈયાર

દિવાળીના (Diwali) તહેવારની રજાઓમાં (Holidays) લોકો ફરવા જવાનું પ્લાનિંગ કરતાં હોય છે… લોકો પરિવાર અને મિત્રો સાથે પ્રવાસનું પ્લાનિંગ કરે છે…. ત્યારે આ વર્ષે ડોમેસ્ટિકમાં હોટ ડેસ્ટિનેશનમાં કેરલા, દાર્જિલિંગ અને સિક્કિમનો સમાવેશ થાય છે…  જ્યારે શ્રીલંકા અને માલદીવ્સનો ટ્રેન્ડ વધારે છે….

કેરલાનું કુદરતી સૌંદર્ય કોઈપણ વ્યક્તિનું મન મોહી લે તેવું હોય છે…. જેના કારણે લોકો પોતાના પરિવાર સાથે આ દિવાળીમાં કેરલા જવા પ્લાનિંગ કરી રહ્યા છે… અને સૌથી વધારે ફરવા જવાની ડેસ્ટિનેશન આ દિવાળીમાં કેરલા, દાર્જિલિંગ અને સિક્કિમનો ક્રેઝ જોવા મળી રહ્યો છે…  આ સિવાય ઇન્ટરનેશનલ ટુરની જો વાત કરવામાં આવે તો ઇન્ટરનેશનલ ટુરમાં ઘણા બધા આકર્ષક પેકેજીસ જોવા મળે છે… જેમાં આ વખતે શ્રીલંકા, બાલી, ફુકેટ, સિંગાપુર, મલેશિયા, દુબઈ અને માલદીવ્સ સૌથી વધારે ગુજરાતીઓ જઈ રહ્યા છે….

ટ્રાવેલ એજન્સીઓ દ્વારા આ વર્ષે પ્રવાસીઓ માટે આકર્ષક પેકેજ આપવામાં આવ્યા છે… જેમાં ખાસ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને પેકેજ બનાવવામાં આવ્યો છે… જેની શરૂઆતી કિંમત 70,000 થી 1,00,000 ની આસપાસ છે… છેલ્લા થોડા વર્ષોથી શ્રીલંકા પ્રવાસીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે… શ્રીલંકા જવા માટે લોકો એટલા માટે પસંદ કરી રહ્યા છે કારણકે ત્યાં નેચરલ બ્યુટી છે… તેનો હરિયાળુ વાતાવરણ અને બીચ હોવાના કારણે તેને લોકોને વધારે આકર્ષે છે…

જાણો ભારતીયોના હોટ ફેવરેટ ડસ્ટીનેશન

ગયા વર્ષે થયેલ વિવાદના લીધે આ વર્ષે માલદીવ્સની ટૂર પર ઈફેક્ટ થઈ છે… લોકો માલદીવ્સની જગ્યાએ ફુંકેટ, ક્રાંવી, શ્રીલંકા જેવા બીચ ડેસ્ટિનેશન વધારે પસંદ કરી રહ્યા છે….

ડોમેસ્ટિક ટ્રાવેલમાં આ વખતે અરુણાચલ, આસામ અને મેઘાલયની ટુરોમાં વધારો થયો છે…  ઉત્તરાખંડમાં થતા લેન્ડ સ્લાઇડિંગના કારણે લોકો મેઘાલય તરફ વળી રહ્યા છે…  અમદાવાદથી વિદેશ જતી ફ્લાઈટોની સંખ્યા વધી છે… પાંચ વર્ષ પહેલા એક દિવસમાં અમદાવાદથી 15 થી 17 ઇન્ટરનેશનલ ફ્લાઈ હતી…. પણ આજે એક દિવસમાં અમદાવાદથી 42  ફ્લાઈટ ટેક ઓફ થાય છે…પ્રવાસીઓ આ દિવાળી વેકેશનમાં ક્યાં જશે પ્રવાસમાં.?? દિવાળીમાં ટુર માટે ક્યાંનો ક્રેઝ ?? ભારતીય લોકો નું ફેવરિટ ડેસ્ટિનેશન કયું??

દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ત્યારે સૌથી મોટા પર્વની ઉજવણી કરવા માટે ગુજરાતીઓ દર વર્ષે વેકેશનમાં એડવાન્સ પ્લાનિંગ કરતા હોય છે ગુજરાતીઓ આ વર્ષે મોંઘવારી અને કુદરતી આપદાને લીધે તેમના દિવાળી ટ્રાવેલ પ્લાનમાં ઘણા બધા ચેન્જીસ કર્યા છે આ વર્ષે ડોમેસ્ટિક માં હોટ ડેસ્ટિનેશનમાં કેરેલા દાર્જિલિંગ અને સિક્કિમનો સમાવેશ થાય છે જ્યારે શ્રીલંકા અને માલદીવસનો ટ્રેન્ડ વધારે છે.

કેરેલાનું કુદરતી સૌંદર્ય કોઈપણ વ્યક્તિનું મન મોહી લે તેવું હોય છે જેના કારણે થઈને લોકો પોતાના પરિવાર સાથે આ દિવાળીમાં કેરલા જવાના પ્લાનિંગ કરી રહ્યા છે અને સૌથી વધારે ફરવા જવાનું ડેસ્ટિનેશન આ દિવાળીમાં કેરેલા દાર્જિલિંગ અને સિક્કિમના ક્રેઝ જોવા મળી રહ્યો છે આ સિવાય ઇન્ટરનેશનલ ટુરની જો વાત કરવામાં આવે તો ઇન્ટરનેશનલ ટુરમાં ઘણા બધા આકર્ષક પેકેજીસ જોવા મળે છે જેમાં આ વખતે શ્રીલંકા બાલી ફુકેટ સિંગાપુર મલેશિયા દુબઈ અને માલદીવ ત્યાં સૌથી વધારે ગુજરાતીઓ આ વખતે જઈ રહ્યા છે.

ટ્રાવેલ એજન્સીઓ દ્વારા આ વર્ષે પ્રવાસીઓ માટે આકર્ષક પેકેજ આપવામાં આવ્યા છે જેમાં ખાસ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને પેકેજ બનાવવામાં આવ્યો છે જેની શરૂઆતી કિંમત 70,000 થી 1,00,000 ની આસપાસ છે

છેલ્લા થોડા વર્ષોથી શ્રીલંકા પ્રવાસીઓનું ફેવરેટ ડેફીનેશન બન્યું છે શ્રીલંકા જવા માટે લોકો એટલા માટે પસંદગી કરી રહ્યા છે કારણકે ત્યાં નેચરલ બ્યુટી છે તેનો હરિયાળુ વાતાવરણ અને બીચ હોવાના કારણે તેને લોકોને વધારે આકર્ષે છે

અરુણાચલ અને મેઘાલય બાજુની ટુર માં વધારો

ગયા વર્ષે થયેલ વિવાદ અને વિરોધના લીધે આ વર્ષે માલદીવસની ટૂર પર ઘણી ઈફેક્ટ થઈ છે લોકો માલદીવસની જગ્યાએ લોકો ફુંકેટ ક્રાંવી શ્રીલંકા જેવા બીચ ડેસ્ટિનેશન વધારે પસંદ કરી રહ્યા છે.

ડોમેસ્ટિક ટ્રાવેલમાં આ વખતે અરુણાચલ આસામ અને મેઘાલયની ટુરોમાં પણ વધારો છે ઉતરાખંડમાં ભારે વરસાદ અને લેન્ડસ્લાઈડીંગના કારણે પ્રવાસ અને નુકસાન થયું છે ઉત્તરાખંડમાં થતા લેન્ડ સ્લાઈડીંગના કારણે થઈને લોકો મેઘાલય તરફ વળી રહ્યા છે.

આવશ્ય અમદાવાદથી વિદેશ જતી ફ્લાઈટોની સંખ્યા પણ વધી છે જેના કારણે થઈને ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ માટે બીજે જઈ રહ્યા છે પાંચ વર્ષ પહેલા એક દિવસમાં અમદાવાદથી ટોટલ 15 થી 17 ઇન્ટરનેશનલ એરલાઇન્સ હતી પણ આજે એક દિવસમાં અમદાવાદથી 42 ફ્લાઈટ ટેક ઓફ થાય છે જેનો સીધો મતલબ છે કે ફ્લઈટોની સંખ્યા માં વધારો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જુનાગઢ: ફટાકડાના ગેરકાયદે વેચાણ પર પોલીસ ત્રાટકી

આ પણ વાંચો:અમરોલી પોલીસે પાંચ ફલેટમાંથી વિસ્ફોટક ફટાકડાનો જથ્થો કબજે કરાયો, બેની ધરપકડ

આ પણ વાંચો:લખનૌમાં એક ઘરમાં ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 3 લોકોના મોત; ઘણાની હાલત ગંભીર