Not Set/ અલ્પેશ ઠાકોર સહીત ૧૫૦ લોકો ની અટકાયત

અલ્પેશ ઠાકોરે ખેડૂતો ના પ્રશ્નો ના મુદ્દે ગાંધી આશ્રમ ખાતે થી ગાંધીનગર સુધી રેલી નું આયોજન કર્યું હતું ગાંધીનગર સુધી પગપાળા રેલી કરી ને કલેક્ટર ને આવેદન પત્ર આપવાનું હતું. પરંતુ રેલી ની પરમીસન ના હોવાના ના કારણે અલ્પેશ ઠાકોર સહીત ૧૫૦ થી વધુ લોકો ની અટકાયત કરવા માં આવી હતી. રેલી નો મુખ્ય મુદ્દો […]

Uncategorized

અલ્પેશ ઠાકોરે ખેડૂતો ના પ્રશ્નો ના મુદ્દે ગાંધી આશ્રમ ખાતે થી ગાંધીનગર સુધી રેલી નું આયોજન કર્યું હતું ગાંધીનગર સુધી પગપાળા રેલી કરી ને કલેક્ટર ને આવેદન પત્ર આપવાનું હતું. પરંતુ રેલી ની પરમીસન ના હોવાના ના કારણે અલ્પેશ ઠાકોર સહીત ૧૫૦ થી વધુ લોકો ની અટકાયત કરવા માં આવી હતી. રેલી નો મુખ્ય મુદ્દો ખેડૂતો ને પડી રહેલી સમસ્યા નો હતો.