સૂરતના કાપડના વેપારીઓ દ્વારા ચાલી રહેલા વિરોધમાં પોલીસ દ્વારા વેપારીઓ પર દમન કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં બનાસકાંઠાના થરાદમાં પોલીસની દમનગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો.થરાદના વેપારીઓએ હવે GSTના વિરોધમાં 3 દિવસ માટે કાપડ માર્કેટ બંધ પાડશે સૂરતના કાપડ વેપાૈરીઓની વાહરે થરાદના વેપારીઓ આવ્યા છે.તેમણે દમણને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો અને થરાદના કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.
Not Set/
બનાસકાંઠાના થરાદમાં પોલીસની દમનગીરીનો વિરોધ
સૂરતના કાપડના વેપારીઓ દ્વારા ચાલી રહેલા વિરોધમાં પોલીસ દ્વારા વેપારીઓ પર દમન કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં બનાસકાંઠાના થરાદમાં પોલીસની દમનગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો.થરાદના વેપારીઓએ હવે GSTના વિરોધમાં 3 દિવસ માટે કાપડ માર્કેટ બંધ પાડશે સૂરતના કાપડ વેપાૈરીઓની વાહરે થરાદના વેપારીઓ આવ્યા છે.તેમણે દમણને લઈને કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો અને થરાદના […]
