વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીમાં G-20ની બેઠકમાં ભાગ લીધો.. આ બેઠક બાદ પીએમ મોદીએ સંબોધનમાં પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે દક્ષિણ એશિયામાં એક દેશ આતંકવાદ ફેલાવી રહ્યો છે… હિંસા અને આતંકવાદની વધતી તાકાત પડકાર બની રહ્યા છે… જો કે કેટલાક દેશો છે જે તેને રાષ્ટ્રીય નીતિના રૂપે ઉપયોગ કરી રહ્યા છે. વાસ્તવમાં દક્ષિણ એશિયામાં એક જ દેશ છે. જે અમારા ક્ષેત્રના દેશોમાં આતંકવાદ ફેલાવી રહ્યો છે…. ત્યાર બાદ પીએમ મોદીએ આતંકવાદને સમર્થન આપનાર માટે કહ્યુ કે આ દેશોને અલગ કરવામાં આવે અને તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવે….આ ઉપરાંત પીએમ મોદીએ આ બેઠકમાં મોદીએ જીએસટી અને આતંકવાદના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો…પીએમ મોદીએ કહ્યુ કે જીએસટીને કારણે ભારત એક માર્કેટ બનશે અને ભારતના નિર્ણયથી વૈશ્વિક પરિસ્થિતિઓ પર યોગ્ય અસર પડશે તથા વેપાર પણ સરળ બનશે.
Not Set/
નરેન્દ્ર મોદી જર્મનીમાં G-20ની બેઠકમાં ભાગ લીધો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીમાં G-20ની બેઠકમાં ભાગ લીધો.. આ બેઠક બાદ પીએમ મોદીએ સંબોધનમાં પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે દક્ષિણ એશિયામાં એક દેશ આતંકવાદ ફેલાવી રહ્યો છે… હિંસા અને આતંકવાદની વધતી તાકાત પડકાર બની રહ્યા છે… જો કે કેટલાક દેશો છે જે તેને રાષ્ટ્રીય નીતિના રૂપે ઉપયોગ કરી રહ્યા છે. વાસ્તવમાં દક્ષિણ એશિયામાં એક […]
