ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની ધોરણ ૧૦ અને ૯નાં પાઠ્યપુસ્તકમાં જોડણી સાથે અર્થ-નિર્ણય સંદર્ભમાં ગંભીર ભૂલો જોવા મળી છે. મહત્વનું છે કે, ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં જોડણી પ્રત્યે જાગૃતિ કેળવવાની ચર્ચાઓં હોય છે. પરંતુ આ વખતે ગુજરાતીનાં પાઠયપુસ્તકમાં અઢળક ભૂલો જોવા મળી હતી. તો સાથે કેટલાક પાનામાં તો જોડણીની સાથે સાથે અર્થ-નિર્ણય સંદર્ભમાં ગંભીર ભૂલો જોવા મળી હતી. પાઠ્યપુસ્તક મંડળ નાં કેટલાક પ્રકરણમાં રૂઢીપ્રયોગ ની ભૂલો સાથે સમાનાર્થી શબ્દોમાં પણ ભૂલો થઇ છે. તેના કારણે શબ્દનો અર્થ્ય જ બદલઈ જાય છે. ત્યારે આ સંદર્ભે લેખક રધુવીર ચૌધરીએ સ્પસ્ટતા કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા કરોડો રૂપિયા શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે. ત્યારે એક જ પુસ્તકમાં હજાર કરતા પણ વધારે ભૂલો નીકળેતે બહુજ નિંદનીય છે. ખાસ કરીને સાહિત્યકારો દ્વારા માંગણી કરવામાં આવી છે કે, નવા પાઠયપુસ્તક બહાર પાડવામાં આવે અથવા જોડણી શુઘ્ઘી પત્રક બહાર પાડવામાં આવે.
Not Set/
આમ ભણશે ગુજરાત ? સરકારનાં દાવા પોકળ
ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની ધોરણ ૧૦ અને ૯નાં પાઠ્યપુસ્તકમાં જોડણી સાથે અર્થ-નિર્ણય સંદર્ભમાં ગંભીર ભૂલો જોવા મળી છે. મહત્વનું છે કે, ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં જોડણી પ્રત્યે જાગૃતિ કેળવવાની ચર્ચાઓં હોય છે. પરંતુ આ વખતે ગુજરાતીનાં પાઠયપુસ્તકમાં અઢળક ભૂલો જોવા મળી હતી. તો સાથે કેટલાક પાનામાં તો જોડણીની સાથે સાથે અર્થ-નિર્ણય સંદર્ભમાં […]
