Not Set/ Jio બાદ વધુ એક કંપની ફ્રી ઇન્ટરનેટ સેવા આપવા માટે વિચાર કરી રહી છે, વાંચો

નવી દિલ્હીઃ રિલાયંસ જિયોની ફ્રી ઇન્ટરનેટ સેવા બાદ વધુ એક કંપની દેશભરમાં ફ્રી ઇન્ટરનેટ સેવા આપવાનો પ્લાન બનાવી રહી છે. જિયોના યૂજર્સને 31 માર્ચ સુધી ફ્રી કૉલિંગ અને ઇન્ટરનેટ સેવાનો લાભ લઇ શકે છે. ત્યાર બાદ જિયોની સેવા માટે  નાણાંની ચૂકવણી કરવી પડી શકે છે. ચીનની ઇ કોમર્સ કંપની અલીબાબા ભારતમાં ફ્રીમાં ઇન્ટરનેટ સેવા દેવા […]

Uncategorized

નવી દિલ્હીઃ રિલાયંસ જિયોની ફ્રી ઇન્ટરનેટ સેવા બાદ વધુ એક કંપની દેશભરમાં ફ્રી ઇન્ટરનેટ સેવા આપવાનો પ્લાન બનાવી રહી છે. જિયોના યૂજર્સને 31 માર્ચ સુધી ફ્રી કૉલિંગ અને ઇન્ટરનેટ સેવાનો લાભ લઇ શકે છે. ત્યાર બાદ જિયોની સેવા માટે  નાણાંની ચૂકવણી કરવી પડી શકે છે. ચીનની ઇ કોમર્સ કંપની અલીબાબા ભારતમાં ફ્રીમાં ઇન્ટરનેટ સેવા દેવા માટે પ્રયાસ કરી રહી છે.

એક નવી રિપોર્ટ અનુસાર દેશ ભરતમાં ફ્રી ઇન્ટરનેટ સેવા દેવા માટે અલિબાબા કંપની યૂસીવેબ ટેલીકોમ કંપનિયો અને વાઇફાઇ સેવા દેનાર કંપનીઓ સાથે આ અંગે વાત કરી રહી છે.

અલીબાબા મોબાઇલ બિજનેસ સિવાય ઓવસીજ બિજનેસના પ્રેસિડેન્ટ જૈક હુઆંગ કહેવું છે કે, અમે લોકો નિશ્ચિત રૂપથી ઇન્ટરનેટ સેવા દેનાર અન વાઇ-ફાઇ સેવા દેનાર કંપનિઓ સાથે મળીને કામ કરવાની અવસર ચકાસવામાં આવી રહ્યા છે. અમે લોકો યૂજર્સને સૌથી ઓછી કિમતમાં ડાટા અને સારી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એટલે સુધી કે, ફ્રી કનેક્ટિવિટી પણ. અમે આ અંગે વાતચીત કરી રહ્યા છીએ.