Not Set/ 18 વર્ષ બાદ આવી લાગે છે કાંટા લગા ફેઇમ શેફાલી જરીવાલા

મુંબઇ વર્ષ 2000માં શેફાલી જરીવાલા ‘કાંટા લગા’ ગીતથી ધૂમ મચાવી દીધી હતી. આ ગીતને 18 વર્ષ વીતી ગયા બાદ શેફાલી આજે પણ એટલી જ સુંદર દેખાય છે. એક સમયે પોતાની હોટનેસથી દર્શકોને ડોલાવનાર શેફાલી હવે આવી લાગે છે. મીડિયા સાથે થયેલી વાતચીતમાં શેફાલીએ જણાવ્યું કે મારા સિવાય બીજી કોઈ કાંટા લગા ગર્લ હોઈ જ ન શકે. શેફાલી બૂગી વૂગી, નચબલિયે 5 અને […]

Uncategorized

મુંબઇ

વર્ષ 2000માં શેફાલી જરીવાલા ‘કાંટા લગા’ ગીતથી ધૂમ મચાવી દીધી હતી. આ ગીતને 18 વર્ષ વીતી ગયા બાદ શેફાલી આજે પણ એટલી જ સુંદર દેખાય છે. એક સમયે પોતાની હોટનેસથી દર્શકોને ડોલાવનાર શેફાલી હવે આવી લાગે છે.

Image result for shefali zariwala kaanta laga

મીડિયા સાથે થયેલી વાતચીતમાં શેફાલીએ જણાવ્યું કે મારા સિવાય બીજી કોઈ કાંટા લગા ગર્લ હોઈ જ ન શકે. શેફાલી બૂગી વૂગી, નચબલિયે 5 અને નચ બલિયે 7માં પણ જોવા મળી હતી.

Image result for shefali zariwala kaanta laga

શેફાલી કાંટા લગા રિમિક્સ, 2004માં ડીજે ડોલ એન્ડ ધ રિટર્ન ઓફ ધ કાંટા મિક્સ vol 2 તથા મીટ બ્રોઝ રિલોડેડ આલ્બમમાં જોવા મળી હતી.

Image result for shefali zariwala kaanta laga

શેફાલીના હીટ સોંગ્સના લિસ્ટમાં કાંટા લગા ઉપરાંત કભી આર, કભી પાર, માલ ભારી આહે, પ્યાર હમેં કિસ મોડ પર લે આયાનો સમાવેશ થાય છે

Image result for shefali zariwala kaanta laga

શેફાલી મુઝસે શાદી કરોગી ફિલ્મમાં બિજલીના રોલમાં પણ જોવા મળી હતી.ગણપતિમાં શેર કર્યો આ ફોટોઃગણપતિ નિમિત્તે શેફાલીએ તેના ચાહકો સાથે આ ફોટો શેર કર્યો હતો. બાલીમાં હોલિડે એન્જોય કરતી વખતે શેફાલીએ આ ફોટો શેર કર્યો હતો.

Image result for shefali zariwala kaanta laga