Not Set/ વિરોધીઓને જેલમાં નાખવા કાયદાનો દુર્પયોગ કરવામાં આવે છેઃ મોદી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં પહેલા તબક્કાની ચૂટણી શુક્રવારે યોજાવા જઇ રહી છે. તે પહેલા બીજનોર જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેંન્દ્ર્ મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર બીજેપીના કાર્યકર્તાની ખોટી રીતે ઘરપકડ કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે સરકારનો ઉપયોગ આવી રીતે કરો છો. વિરોધીઓને જેલમાં નાખવા માટે કાયદાનો દુર્પોયોગ કરો છો. […]

Uncategorized

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં પહેલા તબક્કાની ચૂટણી શુક્રવારે યોજાવા જઇ રહી છે. તે પહેલા બીજનોર જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેંન્દ્ર્ મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર બીજેપીના કાર્યકર્તાની ખોટી રીતે ઘરપકડ કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે સરકારનો ઉપયોગ આવી રીતે કરો છો. વિરોધીઓને જેલમાં નાખવા માટે કાયદાનો દુર્પોયોગ કરો છો. 11 માર્ચે યૂપીના  નિર્ણય આવ્યા બાદ ખબર પડશે તેમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.