Ahmedabad News/ મહાદેવ ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની સાઈટની ફ્રેન્ચાઈઝી આપનારની એરપોર્ટથી ધરપકડ

લુક આઉટ નોટીસ બાદ દુબઈ જવાની તૈયારી કરતો હતો ત્યારે જ ઝડપાઈ ગયો

Gujarat Ahmedabad

Ahmedabad News : મહાદેવ બુકના માલિક સૌરભ ઉર્ફે મહાદેવ ચંદ્રાકર પાસેથી મહાદેવ ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની ગેરકાયદે જુગાર રમાડતી સાઈટની ફ્રેન્ચાઈઝી આપનારા જયસિંહ શકરાજી ચૌહાણની સ્ટેટ મોનીટરીંગ સેલે ધરપકડ કરી છે.

જયસિંહ ચૌહૈણ સામ લુક આઉટ સર્ક્યુલર(LOC)બહાર પાડવામાં આવી હતી. આ ગુનામાં તે નાસતો ફરતો હતો. દરમિયાન 8.111.2025ના રોજ તે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદથી દુબઈ જવાની તૈયારી કરતો હતો.

પરંતુ ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા તેને અટકાવીને સ્ટેટ મોનીટરીંગ સેલને જાણ કરવામાં આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ગુનામાં અત્યારસુધીમાં કુલ 38 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બે જિલ્લા પંચાયતો સહિત રાજ્યની 75 નગરપાલિકાઓની થશે ચૂંટણી

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના જિલ્લા – તાલુકા પંચાયતોના માળખાને વધુ સંગીન બનાવવાનો અભિગમ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ માટેના મોબાઈલ મેડિકલ વાનો ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું