Ambaji News/ જન જાતિય ગૌરવ યાત્રા પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંદેશ…

આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે જનજાતિય ગૌરવ યાત્રાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી CM એ પ્રારંભ કરાવ્યો છે…

Gujarat Others

Ambaji News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજી (Birsa Mundaji)ની 150મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે આયોજિત રાજ્ય વ્યાપી જન જાતિય ગૌરવ યાત્રા (Jan Jatiya Gaurav Yatra) નો આદ્યશક્તિ ધામ અંબાજી (Ambaji)થી પ્રારંભ કરાવ્યો છે.

મુખ્યમંત્રી (CM Patel)એ ભગવાન બિરસા મુંડાએ આપેલા આપણો દેશ – આપણું રાજ ના સૂત્રને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ આપેલા આત્મનિર્ભર-વિકસિત ભારત (India)થી ચતાર્થ કરવાનું આહવાન સૌને કર્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોરબીના સાહિલ માજોઠીનો યુક્રેન આત્મસમર્પણ કેસ દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો!

આ પણ વાંચો: 40 કલાકની શોધખોળ બાદ મોરબી મચ્છુ નદીમાં ડૂબેલા બે લોકોના મૃતદેહ મળ્યા

આ પણ વાંચો: મોરબી-રાજકોટમાં ઇન્કમટેક્ષના દરોડા, 400 કરોડના વ્યવહારો તપાસમાં ઝડપાયા