Not Set/ અ’વાદ: સોશીયલ મીડિયામાં પરપ્રાંતીય લોકો પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરવા બદલ 10લોકોની ધરપકડ

અમદાવાદ, પરપ્રાંતિય હુમલા મામલે સોશિયલ મીડિયામાં ઉશકેરણીજનક પોસ્ટ કરવામાં આવી. આ મામલે 10 શખ્સોની ધરપકડ કરવામાં આવી. રાજ્યમાં ઘણી જગ્યાએ પરપ્રાંતીયો પર હુમલા થઈ રહ્યાં છે. ત્યારે સાયબર ક્રાઈમ દ્વારા 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પરપ્રાંતીયો કામ કરતા હોય તેવી ફેક્ટરીઓની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

પરપ્રાંતિય હુમલા મામલે સોશિયલ મીડિયામાં ઉશકેરણીજનક પોસ્ટ કરવામાં આવી. આ મામલે 10 શખ્સોની ધરપકડ કરવામાં આવી. રાજ્યમાં ઘણી જગ્યાએ પરપ્રાંતીયો પર હુમલા થઈ રહ્યાં છે. ત્યારે સાયબર ક્રાઈમ દ્વારા 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પરપ્રાંતીયો કામ કરતા હોય તેવી ફેક્ટરીઓની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે.