આજનું રાશિભવિષ્ય/ આ રાશિનાં જાતકે લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પિત કરવું, જાણો તમારૂં આજનું રાશિફળ

આજે 16 મે વૈશાખ વદ ચોથ શુક્રવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. મૂળ નક્ષત્ર બેઠું છે. સવારે 05.48 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 16 મે વૈશાખ વદ ચોથ શુક્રવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય મેષ રાશિમાં છે. મૂળ નક્ષત્ર બેઠું છે. સવારે 05.48 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.30 કલાકે થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પિત કરવું.
  • ચોથની સમાપ્તિ    :  સવારે ૦૫:૧૫ સુધી.

તારીખ   :-    ૧૬-૦૫-૨૦૨૫, શુક્રવાર / વૈશાખ વદ ચોથના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૭ થી ૦૯:૧૭
અમૃત ૦૯:૧૭ થી ૧૦:૫૬
શુભ ૧૨:૩૬ થી ૦૨.૧૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૫૪ થી ૧૧:૧૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • હાથમાં ધન ટકે નહિ.
  • બાળકોથી ફરિયાદ રહે.
  • છૂપા આર્શીવાદ કામમાં આવે.
  • અભ્યાસમાં ગતિશીલતા વધશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નવા રહસ્યો બહાર આવે.
  • નવા કપડાની ખરીદી થાય.
  • બિઝનેસમાં સકારાત્મક પરિણામ મળશે.
  • કામકાજમાં સરળતા રહેશે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે.
  • તમારા વતનની યાદ આવે.
  • લોકો સાથે નિકટતા વધશે.
  • કામમાં ઝડપ રહેશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ , હ) :-
  • અન્ય પર ખર્ચ કરવાનું ટાળો.
  • ઘરમાં નાના – મોટા ફેરફાર થાય.
  • ધ્યેયો સિદ્ધ થશે.
  • દરેક પ્રત્યે સહકારની ભાવના રાખવી.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • બચાવેલું ધન કામમાં આવે.
  • કોઈની જોડે અણગમો થાય.
  • ધૈર્ય અને સહજજતાથી કામ લેશો.
  • ભાવનાઓને કાબૂમાં રાખશો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વિચાર્યા વગર વચન આપવું નહિ.
  • ખોટું સાહસ કરવું નહિ.
  • બિઝનેસના મામલાઓ ઉકેલાશે.
  • વિવાહિત જીવનસંબંધો સુધરશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬
  • તુલા (ર , ત) :-
  • ઈમાનદાર રહો.
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • પત્ની સાથે ઝઘડો થાય.
  • શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ છે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • માથાને લગતી સમસ્યા રહે.
  • મહેમાન આવે.
  • વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
  • ભાગ્યવૃદ્ધિ યોગ છે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • નિરાશામાંથી બહાર નીકળો.
  • સ્વપ્ન સાકાર કરવા માટે મહેનત કરો.
  • સતર્કતાથી જરૂરી કામ કરવું.
  • ધીરજ જાળવીને ધર્મનું પાલન કરવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • બહુ વિચારવું નહિ.
  • કોઈની ઈર્ષા કે નિંદા કરવી નહિ.
  • અણધાર્યા પરિણામો આવે.
  • પદ અને પ્રતિષ્ઠાની તકો મળશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :
  • મજબૂત નિર્ણય લેવાય.
  • નવી માહિતી મળે.
  • અંગત માર્ગદર્શન મળે.
  • ધ્યાન અને યોગ કરવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • જીદ્દી સ્વભાવ છોડો.
  • અટવાયેલ વાત ઉકેલાય.
  • ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય.
  • વ્યાવસાયિક સંબંધો સુધરશે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેવર્ષિઓમાં હું નારદ છું: શ્રી કૃષ્ણ

આ પણ વાંચો:કૈલાશ પર્વતની નજીક રાક્ષસ તાલનું શું છે રહસ્ય? કેમ ત્યાં જવાની છે મનાઈ

આ પણ વાંચો:બુદ્ધ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે? શું છે તેનો ઈતિહાસ