Gondal/ ગોંડલમાં લવ મેરેજ કરનારા યુગલને જાહેરમાં માર માર્યો

યુવતીનું અપહરણ કરી ફરાર

Gujarat Top Stories

Maheshana News : ગોંડલ તાલુકામાં લવ મેરેજ કરનારા એક યુગલને મારઝુડ કરવાનો બનાવ બનતા આ વિસ્તારમાં ચકચાર મચી છે.યુવતીના કુંટુંબીજનોએ બન્નેને જાહેરમાં ઢોરમાર માર્યો હતો. જેને પગલે યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે તેને હોસ્પિટલમાં ખસેડાયો છે.આ બનાવની વિગત મુજબ ગોંડલ તાલુકામાં રહેતા યુગલે પ્રેમલગ્ન કરી લીધા હતા. જેને પગલે યુવતીના પરિવારજનો રોષે ભરાયા હતા. જેને પગલે તેમણે લવ મેરેજ કરનારા યુગલને જાહેરમાં મારઝૂડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જેમાં યુવતીના કાકાએ બે શખ્સો સાથે મળીને તેમની ઉપર હુમલો કર્યો હતો. એટલું જ નહી આ યુગલ પર તેઓ લાકડી અને દોરડા વડે ફરી વળ્યા હતા. બાદમાં તેઓ યુવતીનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે આ વિસ્તારમાં  લોકોમાં ઉઉડાય સાથે રોષ વ્યાપેલો ચે. બીજીતરફ યુવકને ગંભીર ઈજા થતા તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી

આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં

આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો

આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત