Vadodara News/ વડોદરામાં ડોક્ટરનું નર્સ પર લગ્નની લાલચે દુષ્કર્મ

વડોદરામાં નર્સ પર ડોક્ટરે દુષ્કર્મ આચર્યુ છે. ડોક્ટરે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ છે. બંનેનો ઇન્સ્ટાગ્રામ થકી પરિચય થયો હતો. પીડિત યુવતી ગોત્રીમાં ભાડાના મકાનમાં રહેતી હતી. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરામાં નર્સ પર ડોક્ટરે દુષ્કર્મ આચર્યુ છે. ડોક્ટરે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ છે. બંનેનો ઇન્સ્ટાગ્રામ થકી પરિચય થયો હતો. પીડિત યુવતી ગોત્રીમાં ભાડાના મકાનમાં રહેતી હતી. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આરોપી ડોક્ટર ભાવેશ વસાવાની ધરપકડ કરી છે. આમ છતાં પોલીસનું કહેવું છે કે આ મુદ્દે કોર્ટ કેવું વલણ અપનાવે છે તેના પર નજર છે. દેખીતી નજરે આ દુષ્કર્મનો કિસ્સો તો નહીં શકાય, પણ તેણે લગ્નનું વચન આપીને છેતરપિંડી કરી છે તે હકીકત છે. એક રીતે આ ફ્રોડ કર્યુ કહી શકાય. આ કિસ્સામાં તેના પર કદાચ બળાત્કારના બદલે છેતરપિંડીની કલમ પણ લાગી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ

આ પણ વાંચો: સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સજા

આ પણ વાંચો: હું સુસાઇડ કરું છું…મારા પ્રોફેસર મારી સાથે માનસિક સતામણી કરે છે અને….

આ પણ વાંચો: બનાસકાંઠા, સુરત,  તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી