Ahmedabad News/ અમદાવાદના નરોડામાં પોલીસની પત્નીએ પુત્ર સાથે કર્યો આપઘાત

આપઘાત કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. 

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરના નરોડા (Naroda) વિસ્તારમાં ચકચાર મચાવતી ઘટના બનવા પામી છે. ડોગ સ્ક્વૉર્ડમાં ફરજ બજાવતા પોલીસ જવાનની પત્નીએ પુત્ર સાથે આપઘાત (Suicide) કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.

અમદાવાદ શહેરમાં નરોડા વિસ્તારમાં આવેલા સારથી એપાર્ટમેન્ટમાં રહેતા ડોગ સ્વૉર્ડમાં ફરજ બજાવતા પોલીસ જવાનની પત્નીએ પુત્ર સાથે જીવન ટૂંકાવતા લોકો સ્તબ્ધ થઈ ગયા છે. પોલીસે આ મામલે ઘટનાસસ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે પોલીસને માનસિક બીમારીથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ મળ્યું છે. હાલ મળતી માહિતી પ્રમાણે મહિલાના પતિ હિંમતનગર ખાતે પોલીસમાં ફરજ બજાવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેવગઢ બારીયામાં પરણિતાના આપઘાત મામલામાં મોટો ખુલાસો

આ પણ વાંચો:અમદાવાદ નજીકના ધોળકામાં પત્નીએ સગા ભાઈ સાથે સેક્સ માણતાં પતિએ કર્યો આપઘાત

આ પણ વાંચો:મિત્ર રૂમની રખેવાળી કરતો અને યુવકે દુષ્કર્મ આચર્યું : બદનામીના ડરથી યુવતીનો આપઘાત