Gujarat election 2022/ AAPએ ગુજરાત ચૂંટણીને લઈ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી,જાણો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપરાંત દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદો સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં AAPના સ્ટાર પ્રચારક છે

Top Stories Gujarat

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપરાંત દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદો સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં AAPના સ્ટાર પ્રચારક છે.ક્રિકેટર અને પંજાબના રાજ્યસભા સાંસદ હરભજન સિંહ પણ સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતમાં પાર્ટીનો પ્રચાર કરશે

AAPના સીએમ ફેસ ઇસુદાન ગઢવી અને ગુજરાતમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઉપરાંત મનોજ સોરઠિયા, અલ્પેશ કથીરિયા અને યુવરાજ જાડેજા પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં છે. ગુજરાત માટે AAPના સ્ટાર પ્રચારકોની યાદીમાં પંજાબ સરકારના બે મહિલા મંત્રીઓ બલજિંદર કૌર અને અનમોલ ગગન માનનું પણ નામ છે.