રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો ઉમેદવારોની જાહેરાત કરવામાં સતત વ્યસ્ત છે. આ શ્રેણીમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે રવિવારે આમ આદમી પાર્ટીની ત્રીજી યાદીમાં 16 ઉમેદવારોને ટિકિટ મળી છે.આ પહેલા રાજસ્થાનમાં આમ આદમી પાર્ટીએ પ્રથમ યાદીમાં 23 ઉમેદવારો અને બીજી યાદીમાં 21 ઉમેદવારોના નામ ઉતાર્યા છે. AAPની બીજી યાદીમાં મનીષ શર્માને બિકાનેર પશ્ચિમથી ટિકિટ આપવામાં આવી છે.
Announcement 📣
Third list of candidates for Rajasthan Assembly Elections 2023 is here.
All the best to all the candidates ✌️🏻
इस बार चलेगी झाड़ू ! 🔥#EkMaukaKejriwalKo pic.twitter.com/6MjhlrVW6J
— AAP (@AamAadmiParty) October 29, 2023