Not Set/ Video: કાર, સ્કૂલ બસ વચ્ચે અકસ્માત, પોલીસને મળી કારમાંથી દારૂની બોટલો

અમદાવાદ, અમદાવાદ મુંબઇ હાઇવે પર કડોદરા પાસે કાર અને સ્કુલ બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માકમાં કાર ચાલકનુ ઘટના સ્થળે મોત થયુ હતુ. મોતની જાણ થતા વાહન ચાલકો ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતા. પોલીસને અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી. કારની તલાસી લીધી હતી. કારની […]

Top Stories Surat Videos

અમદાવાદ,

અમદાવાદ મુંબઇ હાઇવે પર કડોદરા પાસે કાર અને સ્કુલ બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માકમાં કાર ચાલકનુ ઘટના સ્થળે મોત થયુ હતુ. મોતની જાણ થતા વાહન ચાલકો ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતા.

પોલીસને અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી. કારની તલાસી લીધી હતી. કારની તલાસી લેતા કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.