Jamnagar News : જામનગરમાં સેનાના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ કરાતા કુતુહલ ફેલાયું છે. જેમાં જામનગરના ચેલા નજીક આ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. રંગમતી ડેમ પાસે હેલિકોપ્ટરે અચાનક જ લેન્ડિંગ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ક્ષતિને લઈને લેન્ડિંગ કરાયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
હેલિકોપ્ટરના ઇમરજન્સી ઉતરાણને લઇ દોડધામ મચી ગઈ હતી. જેને પગલે સેનાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે જવા રવાના થયા હતા.
આ પણ વાંચો:ખ્રિસ્તી ધર્મગુરુ પોપે કયા ભારતીય સંતની પ્રશંસા કરી અને તેમને ભેદભાવનો અંત લાવનાર હીરો ગણાવ્યા
આ પણ વાંચો:PM મોદીની પોપ ફ્રાન્સિસ સાથેની મુલાકાત પર કેરળ કોંગ્રેસે ટીપ્પણી કર્યા બાદ માંગી માફી
આ પણ વાંચો:પોપે ઈટાલીના લોકોને વધુ બાળકોને જન્મ આપવાની કરી અપીલ, ભવિષ્યને લઈને આપી આ ચેતવણી….
