Ahmedabad News/ અમદાવાદના પાલડીમાં ધોળે દહાડે 15 લાખની લૂંટને પગલે ચકચાર, પોલીસ દોડતી થઈ

વાહન સરખુ ચલાવો કહીને ચલાવી લૂંટ

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના પાલડીમાં ધોળે દહાડે લૂંટ થતા ચકચાર મચી છે. લૂંટને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. આ બનાવની વિગત મુજબ પાલડીમાં આંગડીયા પેઢીનો કર્મચારી નાણાં લઈને જઈ રહ્યો હતો ત્યારે લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં રામબાદ ફાટક પાસે આરોપીએ આંગડીયા પેઢીના કર્મચારીને વાહન સરખુ ચલાવો કહીને રકઝક કરી હતી.

ત્યારબાદ કર્મચારીની 15 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટીને આરોપી ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે. તે સિવાય પોલીસે બનાવની આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂંટેજ મેળવીને તેને આધારે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાટણમાં સગીરાના અપહરણના કેસમાં યુવાનને દસ વર્ષની સજા

આ પણ વાંચો:આ તે કેવો અપહરણકર્તા કે બાળક તેને છોડતી વખતે ચોધાર આંસુએ રડ્યો, જાણો કિસ્સો

આ પણ વાંચો:સગીરાનું કર્યુ અપહરણ, માતાપિતાને બોલાવ્યા…નજર સામે ભરી દીધી માંગ