Not Set/ અમદાવાદ / ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ ઝડપાયા

11 બાંગ્લાદેશીઓની એસઓજી ક્રાઇમે કરી ધરપકડ તમામની પૂછપરછ હાથ ધરાઈ અમદાવાદ શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અવાર નવાર શહેર પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘુષણખોરને પકડી પાડવામાં આવે છે. આજે ફરીએક વાર અમદાવાદ એસઓજીએ વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે રીતે રહેતા 11  જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પડ્યા છે.  આ તમામ બાંગ્લાદેશીઓની […]

Ahmedabad Gujarat

11 બાંગ્લાદેશીઓની એસઓજી ક્રાઇમે કરી ધરપકડ

તમામની પૂછપરછ હાથ ધરાઈ

અમદાવાદ શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અવાર નવાર શહેર પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘુષણખોરને પકડી પાડવામાં આવે છે. આજે ફરીએક વાર અમદાવાદ એસઓજીએ વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે રીતે રહેતા 11  જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પડ્યા છે.  આ તમામ બાંગ્લાદેશીઓની અમદાવાદ SOG દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને હાલ માં તેમની પૂછપરછ  ચાલી રહી છે.

હાલમાં તમામ લોકોની ધરપકડ કરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે કે તેમની પાસે કોઈ ડોક્યુમેન્ટ છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.