સસ્પેન્ડ/ અમદાવાદના નાયબ કાર્યપાલક ઈજનેર એમ બી ભટ્ટને કરાયા સસ્પેન્ડ

અમદાવાદના નાયબ કાર્યપાલક ઇનજનેર એમ બી ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમબી ભટ્ટને સસ્પેન્ડ કર્યા છે

Top Stories Gujarat
12 2 અમદાવાદના નાયબ કાર્યપાલક ઈજનેર એમ બી ભટ્ટને કરાયા સસ્પેન્ડ
  • અમદાવાદના નાયબ કાર્યપાલક ઈજનેર એમ બી ભટ્ટને તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ..
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ બી ભટ્ટને કર્યા સસ્પેન્ડ
  • ધારાસભ્ય અને કલેક્ટર સાથે કરેલા ગેરવર્તન નો પડઘો
  • સંકલન બેઠકમાં કરી હતી ગેરવર્તણૂંક

અમદાવાદના નાયબ કાર્યપાલક ઇનજનેર એમ બી ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમબી ભટ્ટને સસ્પેન્ડ કર્યા છે. નાયબ કાર્યપાલક ઇજનેરે ધારાસભ્ય અને કલેકટર સાથે ગેરવર્તન કર્યું  હતું  જેના લીધે આ એકશન લેવામાં આવ્યું છે. નાયબ ઇજનેરે સંકલન બેઠકમાં ગેરવર્તૂણક કરી હતી.

11 1 અમદાવાદના નાયબ કાર્યપાલક ઈજનેર એમ બી ભટ્ટને કરાયા સસ્પેન્ડ