Not Set/ અમદાવાદ/ જર્જરિત ટાંકી પડી રહેણાંક મકાનના પ્રાંગણમાં

ટાંકી ઉતરતા સમયે બની દુર્ઘટના ડ્રાઈવઇન સિનેમા પાછળનો બનાવ AMC દ્વારા કરાયી ટાંકી ઉતારવાની કામગિરી અમદાવાદ ખાતે ફરી એક વાર જર્જરિત પાણીની ટાંકી કાળ બની ને સામે આવી છે.  અમદાવાદ ના ડ્રાઈવ ઇન વિસ્તારમાં એક પાણીની ટાંકી રહેણાંક મકાન ના પ્રાંગણ પડી છે. સદનસીબે આ ઘટના માં કોઈ જાન હાની બની પરંતુ  મકાનને નુકશાન  થયું […]

Ahmedabad Gujarat

ટાંકી ઉતરતા સમયે બની દુર્ઘટના

ડ્રાઈવઇન સિનેમા પાછળનો બનાવ

AMC દ્વારા કરાયી ટાંકી ઉતારવાની કામગિરી

અમદાવાદ ખાતે ફરી એક વાર જર્જરિત પાણીની ટાંકી કાળ બની ને સામે આવી છે.  અમદાવાદ ના ડ્રાઈવ ઇન વિસ્તારમાં એક પાણીની ટાંકી રહેણાંક મકાન ના પ્રાંગણ પડી છે. સદનસીબે આ ઘટના માં કોઈ જાન હાની બની પરંતુ  મકાનને નુકશાન  થયું છે.

 પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના ડ્રાઈવ ઇન વિસ્તારમાં ઓવર હેડ ટાંકી ઉતરતા સમયે આ ઘટના બની હતી. ડ્રાઈવઇન સિનેમા પાછળ જર્જરિત ઓવર હેડ ટાંકી  રહેણાક મકાના પ્રાંગણમાં પડી હતી. જોકે આ ઘટનામાં કોઈને ઇજા કે જાનહાની થઈ નહી.

ટાંકી પાડવાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરએ મકાનમાં થયેલ  નુકસાનની ભરપાઇ કરવાની ખાતરી આપી હતી. મહત્વનું છે કે જર્જરીત ટાંકી ઉતારવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ટાંકી પડવાને કારણે નજીકના  રહેણાક મકાનમાં નુકસાન થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.