Not Set/ અમદાવાદ: એલ.જી. હોસ્પિટલ ફરી વિવાદમાં

અમદાવાદ. અમદાવાદની એલજી હોસ્પિટલમાં મેટ્રન તરીકે નિમણૂક કરાયેલી મહિલાને દૂર કરવામાં આવી છે. આ મહિલાની નિમણૂક બાદ આરટીઆઈ કરવામાં આવી હતી. જેમાં એવો ખુલાસો થયો કે આ મહિલા પાસે કોઈ પ્રકારની ડીગ્રી ન હતી. ત્યારે આ ખુલાસા બાદ મહાનગર પાલિકા તરફથી મહિલાને દૂર કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે પૂર્વ સુપરિટેન્ડન્ટ આર.સી. શાહને સસ્પેન્ડેડ […]

Top Stories Trending Videos
ahmd 18 અમદાવાદ: એલ.જી. હોસ્પિટલ ફરી વિવાદમાં

અમદાવાદ.

અમદાવાદની એલજી હોસ્પિટલમાં મેટ્રન તરીકે નિમણૂક કરાયેલી મહિલાને દૂર કરવામાં આવી છે. આ મહિલાની નિમણૂક બાદ આરટીઆઈ કરવામાં આવી હતી. જેમાં એવો ખુલાસો થયો કે આ મહિલા પાસે કોઈ પ્રકારની ડીગ્રી ન હતી.

ત્યારે આ ખુલાસા બાદ મહાનગર પાલિકા તરફથી મહિલાને દૂર કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે પૂર્વ સુપરિટેન્ડન્ટ આર.સી. શાહને સસ્પેન્ડેડ કરાયા બાદ આર.સી. શાહે જ આ મહિલાની નિમણૂક કરી હોવાની આશંકા છે. આ મહિલાની મેટ્રન તરીકે નિમણૂક કરાઈ હતી