Not Set/ અમદાવાદ: ગર્લ્સ અને બોયઝના વોશરૂમ એક હોવાથી વાલીઓમાં રોષ

અમદાવાદ, અમદાવાદ વાસણા પાસે આવેલા નિર્માણ સ્કૂલમાં  વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. શાળામા પ્રાથમિક સુવિધાના અભાવથી વાલીઓએ ભારે રોષ ઠાલવ્યો હતો. ગર્લ્સ અને બોયઝના વોશરૂમ એક છે. આ સિવાય પીવાના પાણી સહીત અનેક સુવિધાના અભાવને કારણે હોબાળો કર્યો હતો. આ શાળામાં વિદ્યાર્થીઓને વધુ ફી ભરવા માટે દબાણ કરવામાં આવે તેવું વાલીઓએ જણાવ્યું હતું. તો બીજી તરફ […]

Top Stories Ahmedabad

અમદાવાદ,

અમદાવાદ વાસણા પાસે આવેલા નિર્માણ સ્કૂલમાં  વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. શાળામા પ્રાથમિક સુવિધાના અભાવથી વાલીઓએ ભારે રોષ ઠાલવ્યો હતો. ગર્લ્સ અને બોયઝના વોશરૂમ એક છે.

આ સિવાય પીવાના પાણી સહીત અનેક સુવિધાના અભાવને કારણે હોબાળો કર્યો હતો. આ શાળામાં વિદ્યાર્થીઓને વધુ ફી ભરવા માટે દબાણ કરવામાં આવે તેવું વાલીઓએ જણાવ્યું હતું. તો બીજી તરફ આ સમગ્ર મામલે આચાર્યએ ચુપ્પી સાધી હતી.