Not Set/ TATA બાય બાય, AIRTEL એ DOCOMO નું કર્યું અધિગ્રહણ

ટાટા ગ્રુપના ટેલીકોમ સેગમેન્ટ ટાટા ટેલીસર્વીીસીઝે પોતાના કન્ઝયુમર બિઝનેસને ભારતી એરટેલની સાથે મર્જ કરવાનું એલાન કર્યું છે. આ અધિગ્રહણ બાદ 40 મિલિયન ટાટા ડોકોમો યૂઝર્સ એરટેલમાં સ્વિચ કરવામાં આવશે હાલમાં મળેલા અહેવાલ પ્રમાણે ટાટા ગ્રુપ પોતાનું ટેલીકોમ બિઝનેસ બંધ કરવાની તૈયારીમાં અને આના માટે સરકારને જાણકારી આપવામાં આવી છે. ટાટા ટેલીસર્વિસીઝ અને ભારતી એરટેલ કરાર હેઠળ […]

Business

ટાટા ગ્રુપના ટેલીકોમ સેગમેન્ટ ટાટા ટેલીસર્વીીસીઝે પોતાના કન્ઝયુમર બિઝનેસને ભારતી એરટેલની સાથે મર્જ કરવાનું એલાન કર્યું છે. આ અધિગ્રહણ બાદ 40 મિલિયન ટાટા ડોકોમો યૂઝર્સ એરટેલમાં સ્વિચ કરવામાં આવશે

હાલમાં મળેલા અહેવાલ પ્રમાણે ટાટા ગ્રુપ પોતાનું ટેલીકોમ બિઝનેસ બંધ કરવાની તૈયારીમાં અને આના માટે સરકારને જાણકારી આપવામાં આવી છે. ટાટા ટેલીસર્વિસીઝ અને ભારતી એરટેલ કરાર હેઠળ ભારતી એરટેલ ટાટા ટેલીસર્વીઝના બિઝનેસ ઓપરેશનનું અધિગ્રહણ કરશે.