CA Exam/ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં અમદાવાદનો અક્ષય જૈન પ્રથમ

અમદાવાદનો વિદ્યાર્થી અક્ષય જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ની પરીક્ષામાં સમગ્ર દેશના વિદ્યાર્થીઓને પછાડીને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. મે 2023 માં લેવાયેલી આ પરીક્ષામાં અક્ષય રમેશભાઇ જૈને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

Top Stories Ahmedabad Gujarat
CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં અમદાવાદનો અક્ષય જૈન પ્રથમ

અમદાવાદનો વિદ્યાર્થી અક્ષય જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ની પરીક્ષામાં CA Exam સમગ્ર દેશના વિદ્યાર્થીઓને પછાડીને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. મે 2023 માં લેવાયેલી આ પરીક્ષામાં અક્ષય રમેશભાઇ જૈને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેણે 800 માંથી 616 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે. જ્યારે બીજા નંબરે ચેન્નાઇનો કલ્પેશ જૈન રહ્યો હતો. જેણે 603 માર્ક પ્રાપ્ત કર્યા છે. નવી દિલ્હીના પ્રકાશ પ્રકાશ વાર્ષનેય ત્રીજા ક્રમાંતે રહ્યો હતો. તેણે 574 પોઇન્ટ પ્રાપ્ત કર્યા હતા.

સમગ્ર દેશમાં CA ની પરિક્ષા લેવામાં આવતી હોય છે. આ પરીક્ષા CA Exam દેશની અત્યંત પ્રતિષ્ઠિત પરીક્ષાઓ પૈકીની એક માનવામાં આવે છે. ખુબ જ અઘરી ગણાતી આ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ બેસતા હોય છે. જો કે કેટલાક જુજ વિદ્યાર્થીઓ જ તેમાં પાસ થઇ શકતા હોય છે. તેવામાં આજે 2023 માં લેવાયેલી સીએની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચોઃ Ayushmancard/ આયુષ્યમાન કાર્ડધારકોને 11 જુલાઈથી મળશે દસ લાખની સહાય

આ પણ વાંચોઃ કોમી એકતા/  મંદિરમાં વાંચ્યું કુરાન , મુસ્લિમ યુગલે કાઝીની હાજરીમાં કુબૂલ કર્યા લગ્ન 

આ પણ વાંચોઃ Meerut/ ક્રિકેટર પ્રવીણ કુમારની કારને કેન્ટરે મારી ટક્કર , દીકરો પણ  હતો સાથે, અકસ્માતમાં માંડ બચ્યા!

આ પણ વાંચોઃ Death Heartattack/ દેવભૂમિ દ્વારકામાં 26 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચોઃ Manipur Attack/ મણિપુરમાં સુરક્ષા દળોના કેમ્પ પર જ ભીડનો હુમલોઃ ગોળીબારમાં એકનું મોત