એએમસી/ AMCના રેઢિયાળ તંત્રનો વધુ એક દાખલો લાંભા વોર્ડમાં અધિકારીઓ ની રાહ જોતું બિલ્ડીંગ 9-9 વર્ષ વીત્યા છતાં ના આવ્યા અધિકારી 2014 માં લોકાર્પણ થી ખાઈ રહ્યું છે ધૂળ અધિકારીઓને યાદ જ નથી આ બિલ્ડીંગ ? લેન્ડ ફિલ્ડ સાઈટ માટે બનાવવામાં આવ્યું હતું કચરાના એકમો પર રાખવાની હતી નજર પ્રજાના કરોડો રૂપિયા નો થઇ રહ્યો છે વ્યય

Breaking News