Rajkot News/ રાજકોટમાં વધુ એક ડુપ્લીકેટ પોલીસ કર્મી ઝડપાયો

યુવક પાસેથી પોલીસ બની 40 હાજરનો કર્યો હતો તોડ

Rajkot Top Stories Gujarat

Rajkot News : રાજ્યમાં જાણે નકલીની મૈસમ ચાલી રહી હોવાનું જણાઈ રહ્યું છે. જેમાં રાજકોટમાં વધુ એક ડુપ્લીકેટ પોલીસ કર્મી ઝડપાયો છે. એ ડિવિઝન પોલીસે આ ડુપ્લિકેટ પોલીસને ઝડપી લીધો હતો. આ નકલી પોલીસકર્મીએ એક યુવકને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને રૂ.40,000 નો તોડ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. તપાસમાં આરોપીનું નામ અલ્તાફ ખેરડીયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે અલ્તાફ ખેરડીયાને CCTVના આધારે ઝડપી લીધો હતો. 5 માસ પહેલા કરેલા તોડમાં પોલીસને CCTV ના આધારે મળી સફળતા મળી હતી. વધુ તપાસમાં આરોપીએ હોટલમાંથી રૂપલનાના સાથે નીકળેલા યુવક પાસેથી પોલીસ બની 40 હાજર રૂપિયા નો કર્યો તોડ કર્યો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેવગઢ બારીયામાં પરણિતાના આપઘાત મામલામાં મોટો ખુલાસો

આ પણ વાંચો:અમદાવાદ નજીકના ધોળકામાં પત્નીએ સગા ભાઈ સાથે સેક્સ માણતાં પતિએ કર્યો આપઘાત

આ પણ વાંચો:મિત્ર રૂમની રખેવાળી કરતો અને યુવકે દુષ્કર્મ આચર્યું : બદનામીના ડરથી યુવતીનો આપઘાત