કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 26 ફેબ્રુઆરી મહા વદ તેરસ બુધવાર છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. શ્રાવણ નક્ષત્ર બેઠું છે. સવારે 07.04 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.41 કલાકે થશે
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- આજે મહાશિવરાત્રિ છે. શિવજીની ઉપાસના કરવી અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો.
તેરસની સમાપ્તિ: સવારે ૧૧:૧૨ સુધી.
- તારીખ :- ૨૬-૦૨-૨૦૨૫, બુધવાર/ મહા વદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૧૪ થી ૦૮:૩૯ |
| અમૃત | ૦૮:૩૯ થી ૧૦:૦૪ |
| શુભ | ૧૧:૨૯ થી ૧૨.૫૩ |
| લાભ | ૦૫:૦૮ થી ૦૬:૩૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૦૮ થી ૦૯:૪૩ |
| અમૃત | ૦૯:૪૩ થી ૧૧:૧૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- ભય દૂર કરવો.
- ઓફિસનું કામ વધે.
- મૂડ બદલાયા કરે.
- લોકોની મદદથી સારું થાય.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- સમજી વિચારીને પગલું ભરો.
- કામકાજમાં વધારો થાય.
- બોલવા પર કાબૂ રાખો.
- જીવનમાં નવી વસ્તુ સર્જાય.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૪
- મિથુન (ક, છ, ઘ) :-
- નોકરીમાં પ્રમોશન મળે.
- અણધાર્યા લાભ થાય.
- માતા-પિતાના આશીર્વાદથી કામ લેવું.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર –૧
- કર્ક (ડ , હ) :-
- મગજ પર સતત વિચાર ચાલે.
- વિચારોમાં મતભેદ થાય.
- નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.
- ધાર્મિક કાર્યમાં ખર્ચ થાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર –૫
- સિંહ (મ , ટ) :-
- ચતુરાઈ ભર્યું કામ થાય.
- વાદ-વિવાદ ન કરવો.
- ધન બચાવીને રાખો ફાયદો થશે.
- નોકરીમાં નવી જવાબદારી મળે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- સંગીત દિવસને આરામ બનાવે.
- ભાઈ બહેન મદદ માગી શકે છે.
- જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.
- લોકોને તમારી વાણી ગમે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭
- તુલા (ર , ત) :-
- ઝઘડાખોર વર્તન ન કરો.
- ભૂતકાળના કામનો પસ્તાવો થાય.
- ખર્ચમાં વધારો થાય.
- મહત્વનું કાર્ય પૂર્ણ ન થાય.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૯
- વૃશ્વિક (ન, ય) :-
- બળની જગ્યાએ કળથી કામ લેવું.
- વિચારોમાં જાગૃતતા આવે.
- લક્ષ્મીજી નું આગમન થાય.
- સાચો પ્રેમ મળે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- તમારું કામ બીજાને સોંપી શકો.
- ત્વચાને લગતી સમસ્યા થાય.
- સંતાનથી ફાયદો થાય.
- વેપારમાં મુશ્કેલી જણાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર –૨
- મકર (ખ, જ) :-
- નવી વસ્તુઓ ની ખરીદી થાય.
- ખાલી સમયમાં સપના જોવાય.
- દિનચર્યામાં વ્યસ્ત રહો.
- ઘરનું કામ વધે.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ભાઈ-બહેનથી લાભ થાય.
- કામ કરવામાં ઉત્સાહ વધે.
- નવું શીખવા મળે.
- પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર –૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વધારે પડતું કાર્ય ન કરવું.
- આરામ કરવાની જરૂર છે.
- બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
- સુંદર વળાંક જીવનમાં આવે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર –૨
આ પણ વાંચો:મહાશિવરાત્રી 2025: સૌપ્રથમ શિવલિંગની પૂજા કોણે કરી હતી? તેનો સીધો સંબંધ મહાશિવરાત્રી સાથે છે.
આ પણ વાંચો:ભારતના 8 પ્રસિદ્ધ શિવ મંદિર વિશે જાણો, ભક્તોના પાપ ધોવાઈ જાય છે…
આ પણ વાંચો:ક્યારે આવશે મહાશિવરાત્રિ? જાણો તિથિ, મુહૂર્ત અને મહત્વ
