Not Set/ 29 દિવસથી બંધ કાલિંદિ કુંજ-શાહીન બાગ રોડ ખોલવા નિર્દેશ, પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવી જોઈએ : HC

દિલ્હી હાઈકોર્ટે નાગરિકતા સુધારો કાયદાના વિરોધને કારણે 15 ડિસેમ્બરથી બંધ પડેલા કાલિંદિ કુંજ-શાહીન બાગ માર્ગને ખોલવા માટેની પીઆઈએલ પર સુનાવણી કરી હતી. દિલ્હી હાઈકોર્ટે 15 ડિસેમ્બરથી બંધ પડેલા કાલિંદિ કુંજ-શાહીન બાગ માર્ગ કેસની તપાસ માટે પોલીસને નિર્દેશ આપ્યો છે. બંધ કાલિંદિ કુંજ-શાહીન બાગ માર્ગ અંગે, દિલ્હી હાઈકોર્ટે પોલીસને જાહેર હિતની કાળજી લેવા અને કાયદો અને વ્યવસ્થા […]

Top Stories India

દિલ્હી હાઈકોર્ટે નાગરિકતા સુધારો કાયદાના વિરોધને કારણે 15 ડિસેમ્બરથી બંધ પડેલા કાલિંદિ કુંજ-શાહીન બાગ માર્ગને ખોલવા માટેની પીઆઈએલ પર સુનાવણી કરી હતી. દિલ્હી હાઈકોર્ટે 15 ડિસેમ્બરથી બંધ પડેલા કાલિંદિ કુંજ-શાહીન બાગ માર્ગ કેસની તપાસ માટે પોલીસને નિર્દેશ આપ્યો છે. બંધ કાલિંદિ કુંજ-શાહીન બાગ માર્ગ અંગે, દિલ્હી હાઈકોર્ટે પોલીસને જાહેર હિતની કાળજી લેવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા આદેશ આપ્યો હતો. આ અરજી સોમવારે મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયાધીશ સી હરી શંકરની ખંડપીઠ સમક્ષ આવી હતી, જેની સુનાવણી મંગળવારે કરવામાં આવી હતી.