Not Set/ અમદાવાદ/ CM વિજય રુપાણીએ ખોખરામાં ચગાવ્યો પતંગ

ઉત્તરાયણના પર્વને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં પતંગ ઉડાવ્યો હતો. સિટીઝનશીપ એમેડમેન્ટ કાયદો અને વડાપ્રધાન મોદીને સમર્થન આપતા સીએમ વિજય રૂપાણીએ પતંગ ઉડાવી હતી. મુખ્યમંત્રીના સાથે તેમના પત્ની અંજલિ રૂપાણી અને ભાજપના કાર્યકર્તાઓએ પણ સિટીઝનશીપ એમેડમેન્ટ કાયદાને સમર્થન આપતા ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે. “અમે પતંગ કાપવામાં નહીં, […]

Ahmedabad Gujarat

ઉત્તરાયણના પર્વને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં પતંગ ઉડાવ્યો હતો. સિટીઝનશીપ એમેડમેન્ટ કાયદો અને વડાપ્રધાન મોદીને સમર્થન આપતા સીએમ વિજય રૂપાણીએ પતંગ ઉડાવી હતી. મુખ્યમંત્રીના સાથે તેમના પત્ની અંજલિ રૂપાણી અને ભાજપના કાર્યકર્તાઓએ પણ સિટીઝનશીપ એમેડમેન્ટ કાયદાને સમર્થન આપતા ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે. “અમે પતંગ કાપવામાં નહીં, અમારી પતંગ ચઢાવવામાં માનીએ છીએ”

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પતંગ ઉત્સવમાં સ્થાનિક ધારાસભ્ય અને અનેક ભાજપનાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ જોવામાં આવ્યા હતા. આપને જણાવી દઇએ કે , CM રુપાણી પોતે પણ પતંક ઉત્સવનાં શોખાન છે અને પતંગ ચગાવવામાં માહારત પણ છે.

જુઓ આ અહેલાવ – અમદાવાદ: ખોખરામાં CMએ ચગાવ્યો પતંગ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.