સુપ્રીમ કોર્ટ દ્વારા મંગળવારે એક ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે ઘરેલુ હિંસાનો કાયદો 2005 અન્વયે મહિલાઓને આવા સુરક્ષા પૂરી પાડવાનો અને સાસુ સસરાના ઘરમાં રહેવા અથવા સંતાનોના ઘરમાં સુરક્ષીત આવાસ પૂરો પાડવાનો તેમજ માન્યતા આપવાનો છે.સાસુ-સસરાના સંયુક્ત ઘરમાં રહેવાના કારણે કોઇ મહિલાના અધિકારને ઝુંટવી ન શકાય.મહિલા અધિકાર વરિષ્ઠ નાગરિક કાયદા 2007 અંતર્ગત તાત્કાલિક ધોરણે પ્રક્રિયા અપનાવી અને ખાલી કરવાના આદેશ ના માધ્યમ દ્વારા મહિલાઓના અધિકાર ને સાચવી શકાય તેવું કોર્ટે જણાવ્યું હતું.
Cricket / પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનાં Playing XI નું એલાન, આ ખેલાડ…
આ અંગે ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચુડની અધ્યક્ષ આ પાણી ખંડપીઠે ચુકાદા અંતર્ગત જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિક કાયદા 2007 અંતર્ગત દરેક સ્થિતિમાં મંજૂરી આપવા થી કોઈ મહિલાનો પીડબલ્યુડી કાયદા અંતર્ગત સંયુક્ત ઘરમાં રહેવાનો હક પ્રભાવિત થાય છે, જેને સંસદે મહિલા અધિકારીઓ માટે હાંસલ કરવા માટે લાગુ કરવાનો લક્ષ્ય રાખ્યો છે.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકોના હિતોની રક્ષા કરતા કાયદાનો હેતુ તે સુનિશ્ચિત કરવાનો છે કે તેઓ નિરાધાર ન બને. પરંતુ આ કારણથી થયો તો ઘરમાં રહેવાના કોઇ પણ મહિલાના અધિકારને વડીલો પણ ઝુંટવી શકતા નથી.
break / કોરોના બાદ કમુરતા, લગ્ન ગાળા સંબંધિત વેપારીઓની કમાણી પરફરી બ…
આ ખડપીઠમા જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા અને ઇન્દિરાબેન અરજી પણ ઉપસ્થિત હતા કર્ણાટક હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ એક મહિલા દ્વારા દાખલ કરેલી અરજી પર સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કે જેમાં મહિલાને તેના સાસરીયાનું ઘર ખાલી કરવાનો હુકમ આપવામાં આવ્યો હતો. સાસુ અને સસરા એ માતા-પિતાની સંભાળ તેમજ કલ્યાણ તેમજ વરિષ્ઠ નાગરિક અધિનિયમ 2007ની જોગવાઈઓ હેઠળ અરજી કરી હતી અને પોતાની પુત્રવધુને ઉત્તર બેંગલોર સ્થિત નિવાસસ્થાન માંથી બહાર નીકળવાની વિનંતીની અરજી દાખલ કરવામાં આવી હતી.
Air India news / સિનિયર સિટીઝનો પર સરકાર મહેરબાન, એર ઇન્ડિયાની મુસાફરી 50%
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
