Not Set/ મેહરુ ગામે 30 વર્ષીય યુવકની હત્યા, રસ્તા વચ્ચે રાખેલી પાણીની ટાંકી બની મોતનું કરણ

અરવલ્લી, અરવલ્લીમાં ભીલોડાના મેહુર ગામે 30 વર્ષીય યુવકની હત્યા થઇ છે. મૃતક અર્જુન ભાગોરાની માથામાં કુહાડી ના ઘા ઝીકી કરી હતી હત્યા. પોલીસની તપાસમાં બાહર આવ્યું કે મેહેરુ ગામના જગદીશ ભાગોરા એ પત્ની સહિત અન્ય બેની મદદથી કરી હતી હત્યા. ભિલોડા પોલીસે 3 સામે હત્યાનો ગુન્હો દાખેલ કર્યો છે. રસ્તા વચ્ચે રાખેલી પાણીની ટાંકી બની […]

Top Stories Gujarat Others Videos

અરવલ્લી,

અરવલ્લીમાં ભીલોડાના મેહુર ગામે 30 વર્ષીય યુવકની હત્યા થઇ છે. મૃતક અર્જુન ભાગોરાની માથામાં કુહાડી ના ઘા ઝીકી કરી હતી હત્યા. પોલીસની તપાસમાં બાહર આવ્યું કે મેહેરુ ગામના જગદીશ ભાગોરા એ પત્ની સહિત અન્ય બેની મદદથી કરી હતી હત્યા. ભિલોડા પોલીસે 3 સામે હત્યાનો ગુન્હો દાખેલ કર્યો છે. રસ્તા વચ્ચે રાખેલી પાણીની ટાંકી બની મોતનું કારણ.મૃતકના મૃતદેહને ભિલોડા કોટેજ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો. પોલીસએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.