Attack/ ભાજપના ઉમેદવાર એસપી સિંહ બઘેલના કાફલા પર હુમલો..

મૈનપુરીની કરહાલ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલના કાફલા પર હુમલો થયો છે. હાથમાં લાકડીઓ અને પથ્થરો લઈને આવેલા લોકોએ તેમના કાફલા પર હુમલો કર્યો

Top Stories India

મૈનપુરીની કરહાલ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલના કાફલા પર હુમલો થયો છે. હાથમાં લાકડીઓ અને પથ્થરો લઈને આવેલા લોકોએ તેમના કાફલા પર હુમલો કર્યો. કાફલા પર હુમલાની માહિતી મળતા જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી એસપી સિંહ બઘેલના કાફલા પર હુમલો થયો છે. બઘેલ કરહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. હુમલાની માહિતી મળતા જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.  આ અંદે વધૂ તપાસ હાથ ધરવામાં આવી છે.