Gujarat/રાજકોટમાં જબરો અપસેટ વોર્ડ નંબર 2માં કોંગ્રેસના 108 પાછળ અતુલ રાજાણીની પેનલ હાલ પાછળ ભાજપના ચારેય ઉમેદવાર આગળ
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ 24 નિકોલમાં ભાજપની પેનલની જીત 13 રાઉન્ડના અંતે ભાજપની પેનલ જીતી ભાજપના ચાર ઉમેદવાર મળેલા મતો ઉષા રોહિતને 26984 મળ્યા મત દિપક પંચાલને 25449 મળ્યા મત બળદેવ પટેલને 27056 મળ્યા મત વિલાસ દેસાઈને 25159 મળ્યા મત
Gujarat/ભાવનગરમાં કોંગ્રેસની પેનલે જીતનું ખાતું ખોલ્યું ઉત્તર કૃષ્ણનગર વોર્ડ નંબર 5માં કોંગ્રેસની પેનલનો વિજય કુલ 24 બેઠકોના પરિણામ જાહેર થયા 19 બેઠકો પર ભાજપ અને 5 કોંગ્રેસને ફાળે
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી ચાંદખેડા વોર્ડમાં ભાજપ જીત તરફ આગળ મનપા વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માએ કાઉન્સિંગ સ્થળ છોડયું ગુજરાત કોલેજનું ગણતરી કેન્દ્ર છોડી ગયા
Gujarat/સુરતમાં આપ પાર્ટીએ ખોલાવ્યું ખાતુ મનપા કોંગ્રેસની બેઠકો પર આપનો કબજો વોર્ડ નં. 2, 4અને 16 પર આપનો કબજો વર્ષ 2015માં આ બેઠકો કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી હતી અમરોલી, કાપોદ્રા અને પુણા પશ્ચિમમાં આપનો વિજય
Gujarat/જામનગરમાં પણ ભાજપ ભવ્ય જીત તરફ 24 બેઠક પર ભાજપને મળી લીડ કોંગ્રેસ પાંચ બેઠક પર આગળ અન્યને 3 બેઠક પર સરસાઇ
Gujarat/રાજકોટ કોર્પોરેશનમાં પણ બહુમતિ તરફ ભાજપ 36 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય કોંગ્રેસે નથી ખોલાવ્યું ખાતું
Gujarat/સુરત કોર્પોરેશનમાં પણ ભાજપની બલ્લે બલ્લે ભાજપ 44 બેઠક પર આગળ કોંગ્રેસને માત્ર 6 બેઠક પર સરસાઇ આપે સુરતમાં મારી બાજી, 8 બેઠક મળી