Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ કોર્પોરેશનમાં પણ કમળ ખીલ્યું અમદાવાદમાં 71 બેઠક પર ભાજપને સરસાઇ કોંગ્રેસ હાલ 12 બેઠક પર આગળ

Gujarat/ગુજરાતના તમામ મહાનગરોમાં ભાજપ ભવ્ય જીત તરફ રાજકોટમાં પૂર્ણ બહુમતિની નજીક ભાજપ મુખ્યમંત્રીના શહેરમાં તમામ જાહેર થયેલી 36 સીટ કમળ ખીલ્યું અમદાવાદ, વડોદરા, સુરત પણ ભાજપને મળશે બહુમતિ સુરતમાં 8 બેઠક સાથે આપનો સપાટો જામનગર અને ભાવનગરમાં પણ કેસરિયા

Gujarat/જામનગર મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ નંબર 10માં ભાજપ પેનલની જીત આશાબેન રાઠોડ, ક્રિષ્નાબેન સોઢાનો વિજય પાર્થ જેઠવા, મુકેશ માતંગનો વિજય પાર્થ જેઠવા છે પૂર્વ મેયર હસમુખ જેઠવાના પુત્ર

Gujarat/ભાજપ અમદાવાદમાં વિજયોત્સવ મનાવશે કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય ખાનપુર શહેર કાર્યાલય ખાતે કરશે ઉજવણી સાંજે 7 વાગે થશે ઉજવણી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રહેશે હાજર ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે કરશે સંબોધન

Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી નિકોલમાં ભાજપની પેનલનો વિજય

Gujarat/વડોદરામાં વિવાદને પગલે ગણતરી અટકી વોર્ડ 4 માં એક બેઠક પર કાઉન્ટિંગમાં વિવાદ વિવાદને પગલે ચોથા રાઉન્ડની ગણતરી અટકી કોંગ્રેસ ઉમેદવાર અજય સાટીયાએ વાંધો ઉઠાવ્યો ઇવીએમ બદલાઇ ગયાનો ઉમેદવારનો આક્ષેપ ઉમેદવારે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી

Gujarat/જામનગર મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ નંબર 2 માં ભાજપ પેનલની જીત ડિમ્પલ રાવલ, દિશાબેન ભારાઈ વિજેતા જ્યેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજાનો વિજય વોર્ડ નંબર 2 માં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્યા વિરેન્દ્રસિંહ જાડેજા છે શહેર કોંગ્રેસ પ્રમુખ

Gujarat/સુરત મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ 10 અને 15 માં ભાજપની જીત

Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી રાજકોટ વોર્ડ નંબર 5 ભાજપ પેનલનો વિજય

Gujarat/જામનગર મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ નંબર 7માં ભાજપ પેનલની જીત ગોપાલ સોરઠીયાનો વિજય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy