Gujarat/જામનગર મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ નંબર 14 ભાજપ પેનલની જીત શારદાબેન વિંઝુડા, લીલાબેન ભદ્રાનો વિજય જીતેશ સિંગાળા, મનીષ કટારીયા નો વિજય
Gujarat/રાજકોટમાં સીએમના હોમ ટાઉનમાં વિજયોત્સવ ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવની તૈયારીઓ મો મીઠા કરાવવા પૈંડાની મિઠાઈ લાવવામાં આવી ફટાકડા ફોડી ઢોલના તાલે ઝૂમશે ભાજપના નેતા અને કાર્યકર્તાઓ
Gujarat/રાજકોટ મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ નંબર 8 માં ભાજપના ઉમેદવારોની જીત કોંગ્રેસ આપ સહિતના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ નંબર 1 ગોતામાં ભાજપની પેનલની જીત 9 રાઉન્ડના અંતે ભાજપની પેનલ જીતી
Gujarat/6 મનપામાં અત્યારસુધીમાં 44 બેઠકોના પરિણામ 44 માંથી 35 બેઠકો ભાજપે અંકે કરી અમદાવાદમાં 4 બેઠકો ભાજપની જીત રાજકોટમાં 8 બેઠક પર ભાજપની જીત જામનગરમાં 7 બેઠક પર ભાજપની જીત ભાવનગરમાં 7 બેઠક પર ભાજપની જીત વડોદરા 5 બેઠક પર ભાજપની જીત સુરતમાં 4 બેઠક પર ભાજપની જીત
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાની મતગણતરી વોર્ડ 11 સરદાર નગરમાં ભાજપની જીત 12 રાઉન્ડના અંતે ભાજપની પેનલ જીતી કોંગેસના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારી પાતળી સરસાઈથી હાર્યા કોંગ્રેસના ઉમેદવારને 16018 મતો મળ્યા